વડોદરા ફેમસ ચણાદાળ

# સ્ટ્રીટ ફૂડ recipe challenge
#SFC
સાંજની છોટી ભૂખમાં આવું ચટરપટર બનાવું. આજે કુકપેડ ની સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ માટે વડોદરા ફેમસ ચણાદાળ બનાવી છે. હવે કાચી કેરી મળવા લાગી તો તે નાંખવા થી વધુ ટેસ્ટી લાગે છે. સાથે લીંબુનું શરબત સર્વ કર્યું છે.
વડોદરા ફેમસ ચણાદાળ
# સ્ટ્રીટ ફૂડ recipe challenge
#SFC
સાંજની છોટી ભૂખમાં આવું ચટરપટર બનાવું. આજે કુકપેડ ની સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ માટે વડોદરા ફેમસ ચણાદાળ બનાવી છે. હવે કાચી કેરી મળવા લાગી તો તે નાંખવા થી વધુ ટેસ્ટી લાગે છે. સાથે લીંબુનું શરબત સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી, ડુંગળી, મરચું, ટામેટું, કોથમીર વગેરે ધોઈ ને ઝીણા સમારી લો. લીંબુનો રસ કાઢી લો. કોથમીર પણ ધોઈ ને સમારી લો.
- 2
હવે એક મિક્સિંગ બાઉલમાં ચણાદાળ નાંખી પછી સમારેલી સામગ્રી તથા મીઠું, મરચું અને ચાટ મસાલા નાંખી બરાબર મિક્સ કરી લો. છેલ્લે લીંબુનો રસ અને કોથમીર નાંખી ફરી મિક્સ કરી લો.
- 3
અહીં મે સ્ટ્રીટ સ્ટાઈલ સર્વ કરવા છાપા ના ટુકડા નો કોન બનાવી તેમાં ચણાદાળ સર્વ કરી છે.
Similar Recipes
-
ચણાદાળ ચાટ (Chanadal Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જપહેલા વડોદરા બસમાં કે ટ્રેન માં જતાં ત્યારે ત્યાં ની ચણાદાળ ની મોજ માણવાની જ. કેરીની સીઝનમાં કેરીનાં ટુકડા, ડુંગળી, લીંબુ ના રસની ખટાશ, મરચાની તીખાશથી મોં માં પાણી આવી જાય. આજે એવી જ ચટાકેદાર ચણા ચાટ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચણાદાળ ચણાજોર ગરમ ચાટ (Chanadal Chanajor Garam Chaat Recipe In Gujarati)
#Chanadal Chanajor garam Chat#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જનરલી બધા ચણાદાળ અથવા ચણાજોર ગરમ ચાટ ખાતા હોય છે. મેં આજે ટ્વિસ્ટ કરી ને બંને મિક્સ બનાવ્યું છે. ખુબ જ ટેસ્ટી અને tangy લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
-
-
-
-
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
-
જાલ મુરી/મસાલા મુરી (Jhal Muri Recipe In Gujarati)
#HRC#SFC#cookpadindia#cookpadgujaratiકલકત્તા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જાલ મુરી.જેને મસાલા મુરી પણ કહે છે.જેમાં મમરા માં સ્પેશિયલ મસાલો મુરી મસાલો નાખી તેમાં સરસિયા નું તેલ ઉમેરી બનાવાય છે.આ માં કોઈ પણ ચટણી નો ઉપયોગ કરવામાં આવતો નથી બધા વેજિટેબલ ઉનેરી એકદમ તીખું બનાવાય છે. सोनल जयेश सुथार -
કાંદા પોહા
#RB11#SRJWeek11 આમ તો આ મહારાષ્ટ્રીયન વાનગી છે પરંતુ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...અચાનક છોટી ભૂખ માટે જલ્દીથી બની જાય અને નાસ્તામાં ય ચાલે તેમજ ડિનરમાં પણ ફીલિંગ ઈફેક્ટ આપે છે...ચાટ સ્વરૂપે પીરસવાથી મહેમાન પણ ખૂશ થાય...😊 Sudha Banjara Vasani -
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે Jayshree Doshi -
ચટપટી ચણાદાળ
અમારી ઘરે ચટપટી મસાલાં વાળી ચળા દાળ બધા ને ખુબ જ ભાવે છે. કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો દાળ નું ઓપ્સન બધા ને ખુબ જ ગમે છે. હું દાળ તળી ને હંમેશા રાખતી હોવું છું, એટલે જ્યારે પણ ખાવી હોય ઘરમાં અવેલેબલ હોય.ચટપટી ચણાદાળ બનાવવી ખુબ જ સહેલી છે. ઘરમાં જ હોય એવાં સામાન માં થી ફટાફટ બની જતી હોય છે. તળેલી દાળ ને તમે ૧૫ દિવસ સુધી આરામ થી સ્ટોર કરી સકો છો.ચણાદાળ બનાવવા નું ખુબ જ સહેલું છે, તમે પણ મારી આ રીત થી એકદમ બજાર જેવી ટેસ્ટી નમકીન ચણાદાળ ઘરે બનાવો, અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી દાળ!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Salad#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરી ખાવાની ખુબ જ મજા આવે છે...કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે. કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે... Bhumi Parikh -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
પાપડ ચાટ(papad chaat recipe in Gujarati)
#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલ #માઇઇબુક #વેસ્ટચાટની વાત થતી હોય તો મુંબઈના ફેમસ સ્ટ્રીટ ફુડ એવા પાપડ ચાટની તો વાત કરવી જ પડે... તો ચાલો શીખી લઈએ આજે પાપડ ચાટ Urvi Shethia -
-
પફ્ડ વિટ ચાટ (ઘઉં ના મમરા ની ચાટ)
#ચાટચાટ એ સૌ નું ચટક બટક કરવા માટે ની પ્રિય વાનગી છે. ચાટ માં તો ઘણી વિવધતા જોવા મળે છે. આ ચાટ પૌષ્ટિક છે અને સાંજ ની છોટી છોટી ભૂખ માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
ગોળ કેરી નું શરબત (Gol Keri Sharbat Recipe In Gujarati)
#cooksnap કાચી કેરી, ગોળ, લાલ મરચું. ગરમીમાં ગુણકારી કાચી કેરી નું ગોળ વાળું શરબત. સરળતાથી, ઝટપટ, સ્વાદિષ્ટ બનતુ શરબત નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
તળેલી રોટલી(Fried roti recipe in Gujarati)
છોટી છોટી ટમ્મી.... છોટી છોટી ભુખ...છોટી છોટી ટમ્મી.... છોટી છોટી ભુખ....છોટીસી હૈ મેરી ફ્રાય રોટીયા.... હાં ..... જી..... નાની..નાની...બટુકડી...બટુકડી .. ભુખ લાગી હોય ત્યારે... ફટાફટ બનાવી પાડો તળેલી રોટલી... Ketki Dave -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
કચ્ચા આમ શોટ(Kaccha aam shot recipe in gujarati)
#કૈરીકાચી કેરી નું સેવન કરવાથી ઉનાળા માં લૂ નથી લાગતી. કાચી કેરી માંથી ઘણા પ્રકારે શરબત બનાવી શકાય. અહીંયા કાચી કેરી માંથી શોટ બનાવ્યા છે જે નાના મોટા બધા લોકો ને પસંદ આવશે. Shraddha Patel -
-
મગ પુલાવ
#SFCઆણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (2)