રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ધોઈને કાપી કૂકરમાં પાણી નાખી ૪-૫સીટી વગાડી બાફી લો.બરાબર મિક્સ કરી લો.
- 2
લીલોતરી ભાજી બધી ઝીણું સમારી લો.પાલક અને ધાણા ની પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી ઉમેરો અને ડુંગળી અને ટામેટા કાપી ને નાખી સાંતળો.લીલુ લસણ, લીલી ડુંગળી, પાલક નાખી બરાબર મિક્સ કરો.કેપસી કાપી ને નાખી લો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.લીલા ટામેટા ના બદલે લાલ પણ ચાલે.
- 4
હવે તેમાં બધા સુકાં મસાલા ઉમેરો અને પાલક ધાણા ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ૪-૫મિનિટ સુધી સાંતળો.તેલ છુટું પડે ત્યાં સુધી..હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.લીબુ નો રસ નાખીને હલાવી લો.
- 5
હવે એક વઘારીયા માં તેલ અને ઘી સાથે ગરમ કરો તેમાં પાઉં ભાજી મસાલો નાખી તરત જ ભાજી પર રેડી દો.હરિયાલી ભાજી તૈયાર છે.તવી ગરમ કરી બટર લગાવી પાઉં શેકી લો.કચુબર કાપી લો.
- 6
તો તૈયાર છે આપણી શિયાળાની ઋતુમાં ખવાય એવી હરીયાળી પાઉં ભાજી... ઉપર પનીર છીણીને નાખી લો.થૈડુ લાલ મરચું પાવડર છાંટી શકાય..
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
મિક્સ ભાજી મૂઠિયાં
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે.અને ખાવાની મજા આવી જાય છે.જે બાળકો ભાજી ના ખાતા હોય એમને મૂઠિયાં.થેપલા કરી ને આપી શકાય છે. Bhumika Parmar -
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
પાઉં ભાજી ઈન લંચ બોકસ
#LBછોકરાઓ ની અતિ પ્રિય વાનગી એટલે પાઉભાજી. પણ મમ્મી માટે પાઉ ભાજી સવારે બનાવાનું અઘરુ છે,કારણ કે પાઉભાજી બહુ ટાઈમ લે છે. તો મેં અહીયાં પાઉભાજી પ્રેસર કુકર માં બનાવી છે અને બહુ કડાકુટ પણ નથી. રાત્રે બધુ સમારી ને ફ્રીજ માં મુકી,સવારે ફટાફટ બની જાય છે . Bina Samir Telivala -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
કેક પોપ્સ
#બર્થડેબર્થડે પાર્ટી હોય અને કેક ના બનાવીએ તો કેમ ચાલે.... પરંતુ આજે મેં કેક માંથી કેક પોપ્સ (બોલ) બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.અને ઉપર કલરફૂલ સ્પ્રિકંલ લગાવવાથી બાળકો ખાવા માટે લલચાય જ છે.અને ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
લીલી મિક્સ ભાજી લીલા લસણ વાળું શાક
#MBR5શિયાળામાં ખુબ જ સરસ લીલોતરી લીલા શાકભાજી મળે છે લીલી મિક્સ ભાજી ખુબ જ સરસ પ્રોટીન વાળી હોય છે શિયાળામાં લીલું લસણ પણ આવતું હોય છે લીલું લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે તેથી શિયાળામાં મિક્સ ભાજીનું તીખું શાક ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
કાઠિયાવાડી મસાલા ખીચડી
#રેસ્ટોરન્ટમને તો બહાર જઈએ ત્યારે કાઠિયાવાડી ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં પણ મસાલા ખીચડી કઢી મડે તો જલસા પડી જાય છે.સેવ ટામેટા નું શાક,લસણિયા બટાકા.. અહાહાહા.તો ચાલો મસાલા ખીચડી આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી લઈએ. Bhumika Parmar -
ભાજીરોટી(Bhaji roti recipe in Gujarati)
#GA4#Week14#Cookpadindiaશિયાળાની ઋતુમાં શાકભાજી ખુબજ સરસ મળતા હોય છે. પાવભાજી માટે ના બધા તાજા શાકભાજી તથા કચુંબર માટે ના રંગબેરંગી શાકભાજી જોઇને જ ખાવાની ઈચ્છા થઈ જાય. મે આજે પાવભાજી ને થોડી અલગ રીતે રજુ કરી છે. આશા છે તમને પસંદ આવશે.. Jigna Vaghela -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB પો્ટીન પેક્ડ અડદ ની દાળ માથી બનતી દેશી વાનગી.શકિ્તવધઁક,જુવાર/બાજરી ના રોટલા સાથે ખાવાની મજા પડી જાય.... Rinku Patel -
-
પાલક મટર પૂરી
#નાસ્તોમટર પાલક પૂરી નાસ્તામાં ખાવાની મજા આવે છે.સાથે ગરમ ગરમ ચા મળે તો સ્વર્ગ મળી જાય એવું લાગે છે. Bhumika Parmar -
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
પંચરત્ન કઠોળ
#કઠોળશરીર માટે કઠોળ સૌથી વધુ પ્રોટીનયુક્ત પૌષ્ટિક ખોરાક છે. મૈં આજે પાંચ પ્રકારના જુદા જુદા કઠોળ ભેગા કરી ઢાબા સ્ટાઈલ પંચરત્ન કઠોળ નુ શાક બનાવ્યું છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. પંચરત્ન કઠોળ રસાવાળા હોવાથી એમાં બાજરીનો રોટલો ચુંરો કે ભુક્કો કરીને દેશી રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે Snehalatta Bhavsar Shah -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
More Recipes
ટિપ્પણીઓ