ગ્રીન ભાજી પાઉં

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#શિયાળા
શિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે.

ગ્રીન ભાજી પાઉં

#શિયાળા
શિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૧ વયકિત
  1. ૨૫૦ ગ્રામ લીલા વટાણા
  2. ૧૫૦ ગ્રામ બો્કલી
  3. ૧૦૦ ગ્રામ લીલા રીંગણ
  4. ૨૦૦ ગ્રામ પાલક
  5. ૧ કેપસિકમ
  6. ૧ કપ કોબી
  7. ૧ નાની દૂધી
  8. ૨૦૦ ગ્રામ લીલા ટમેટા
  9. લીલી ડુંગળી
  10. ૩ સુકી ડુંગળી
  11. ૫ કળી લીલુ લસણ
  12. ૨ બાફેલા બટાટા
  13. ૧ મોટુ લીંબુ
  14. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  15. ૧ ચમચી હળદર
  16. ૧ ચમચી ઘાણા પાઉડર
  17. ૧ ચમચી મીઠું
  18. ૧ ચમચી પાઉંભાજી મસાલા
  19. તેલ વધાર માટે
  20. ૧ ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધા લીલા શાક ને સમારી ને બાફી લેવા.પાલક ને અલગ થી પહેલા ગરમ પાણી મા પછી ઠંડા પાણીના મા રાખી પીસી લેવી.

  2. 2

    હવે પેન મા તેલ કે બટર નાખી ને હીંગ નાખી ને ડુંગળી ને સાતળવી.પછી તેમા આદુ મરચાની પેસ્ટ લસણ ની પેસ્ટ નાખી ને સાતળવુ.પ઼છી તેમા લીલા ટમેટા કશ્ કરીને નાખવા.

  3. 3

    તયાર બાદ તેમા બધા બાફેલા શાક પીસી ને નાખવા.તેના બઘા મસાલા લીંબુ નો રસ કોથમીર નાખી ને ૩,૫ મિનિટ સુધી સાતળવુ.

  4. 4

    હવે આ લીલી ભાજી પર બટર નાખી ને પાઉં તથા ડુંગળી ટમેટા,પાપડ ને છાસ સાથે સવॅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes