પાઉં ભાજી ઈન લંચ બોકસ

#LB
છોકરાઓ ની અતિ પ્રિય વાનગી એટલે પાઉભાજી. પણ મમ્મી માટે પાઉ ભાજી સવારે બનાવાનું અઘરુ છે,કારણ કે પાઉભાજી બહુ ટાઈમ લે છે. તો મેં અહીયાં પાઉભાજી પ્રેસર કુકર માં બનાવી છે અને બહુ કડાકુટ પણ નથી. રાત્રે બધુ સમારી ને ફ્રીજ માં મુકી,સવારે ફટાફટ બની જાય છે .
પાઉં ભાજી ઈન લંચ બોકસ
#LB
છોકરાઓ ની અતિ પ્રિય વાનગી એટલે પાઉભાજી. પણ મમ્મી માટે પાઉ ભાજી સવારે બનાવાનું અઘરુ છે,કારણ કે પાઉભાજી બહુ ટાઈમ લે છે. તો મેં અહીયાં પાઉભાજી પ્રેસર કુકર માં બનાવી છે અને બહુ કડાકુટ પણ નથી. રાત્રે બધુ સમારી ને ફ્રીજ માં મુકી,સવારે ફટાફટ બની જાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
રેસિપી પ્રમાણે ભાજી બનાવવી.
- 2
બ્રેડ ને બટર માં શેકવા.બહુ કડક નહી કરવા.બ્રેડ થોડા ઠંડા કરવા. પછી એને ફોઇલ માં પેક કરવા.
- 3
ભાજી ઠડી થાય એટલે લંચ બોકસ માં મુકી, ઉપર કાંદા ની કચુંબર મુકી ડબ્બો બંધ કરવો.પાપડ ને ફોઇલ માં રેપ કરવો.
- 4
એક નાની બેગ માં ભાજી નો ડબ્બો અને ફોઇલ માં પેક કરેલી બ્રેડ ની સ્લાઈસ અને પાપડ મુકી, બચ્ચાઓ ની સ્કૂલ બેગ માં, આ નાની બેગ મુકવી.
- 5
નોધ : લંચ બોકસ ની પસદગી કરવા માટે એરટાઈટ અને લિક્વીડ પ્રૂફ ડબ્બો જ લેવો જેથી છોકરાવોની બૂક્સ ખરાબ ના થાય.
- 6
નોટ ; મારી દિકરી ની સ્કૂલ માં ઠન્ડા પીણાં નહોતા મંજુર, એટલે મેં નથી મુક્યા.
- 7
Similar Recipes
-
પાઉં ભાજી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇટાલી_વેડ્સ_મુંબઈલાઝાનિયા અને મુંબઈ ની પાઉંભાજી બધા ની જાણીતી છે. એ બંને ને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. આજે મેં ફયુઝન થીમ મા લાઝાનિયા અને પાઉંભાજી મિક્સ કરી પાઉંભાજી લાઝાનિયા બનાવ્યું છે. અહીં મેં પાઉં ની જગ્યા એ બ્રેડ લીધી છે. Khyati Dhaval Chauhan -
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#LB#SRJમીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માંછોકરાઓ ને બહુજ પસંદ પડશે.અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ. Bina Samir Telivala -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
કોર્ન ભાજી (Corn Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#30minsકોઈ પણ કડાકુટ વગર, ઝટપટ બની જાય એવી વાનગી એટલે ----- કોર્ન ભાજી.આ વાનગી બ્રંચ કે પછી લંચ / ડિનર માં ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે.મારી ફ્રેંડ , ચિત્રા જયારે આખો દિવસ સપેન્ડ કરવા મારા ઘરે આવે ત્યારે એનો ખાસ આગ્રહ હોય કે કંઈક જલ્દી બની જાય છે ઍવું હું બનાવું, ત્યારે હું કોર્ન ભાજી બનાવું છું જેથી અમારું પેટ પણ ભરાઈ જાય અને ગપ્પા મારવાનો ટાઈંમ પણ પુષ્ટકળ રહે. Bina Samir Telivala -
-
ઓલ ટાઈમ ફેવરીટ ટોસ્ટેડ સેન્ડવિચ
#ChoosetoCook#30minsહું નાની હતી ત્યારે આ મારું ફેવરિટ સ્નેક્સ હતું. સ્કૂલ માં થી આવતી ત્યારે મમ્મી બનાવી ને રાખતી.પછી કોલેજ માં જતી થઈ , ત્યારે હું જાતેજ બનાવતી ......મારી મમ્મી અને મારા માટે.એમાં પણ ઘણા વેરીયેશન કરતી.પણ આ સેન્ડવીચ અમારી બહુ જ ફેવરેટ હતી.આજે મમ્મી નથી પણ ઘણી વાર હું આ સેન્ડવીચ બનાવું છું અને મારી દિકરી સાથે બેસી ને ખાઊ છું અને મઝા માણું છું સાથે સાથે મમ્મી ની મીઠી યાદ ને વગોળું છું Bina Samir Telivala -
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
થાણા નું સ્પેશ્યલ મામલેદાર મિસળ (Thana Special Mamledar Misal Recipe In Gujarati)
#ChooseToCookતીખું તમતમતું મામલેદાર મિસળ, મહારાષ્ટ્રીયન ની ફેવરીટ વાનગી છે, જે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર માં કે પછી સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. લોકો હોશૅ હોશૅ એને રેલીશ કરે છે. મામલેદાર નું મિસળ ખાવા માટે લાઈન લાગે છે.અમારે ઘરે આ મિસળ મહીના માં 2 વાર બને જ છે અને બધા ને બહુજ પસંદ પડે છે. હમણાં નવરાત્રિ માં 2 વાર ગરબા રમવા જતા પહેલા મિસળ ખાઈ ને ગયા હતા. પેટ પણ ભરેલું રહ્યું હતું અને ઘરે આવ્યા ત્યાં સુધી ભુખ પણ નહોતી લાગી.મામલેદાર ના મિસળ ની રેસ્તૌરંટ થાણા ના જિલ્લાભર માં અને હવે તો એ લોકો એ પૂના માં પણ ઘણી બધી બ્રાંચ ખોલી છે.એક વાર ચોકક્સ ટ્રાય કરવા જેવું છે મામલેદાર નું મિસળ. Bina Samir Telivala -
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
#મસાલા પાઉં
#goldenapron3#wick24#પાઉંઆપણે પાઉભાજી , કે નાસ્તા માં કે ઘરે મિક્સ સબ્જી બનાવી હોય ને તેની સાથે પાઉં ખાવા ની મજા આવે તો એ સાદા પાઉ કરતાં મસાલા પાઉ થઈ ટેસ્ટ વધુ સારો આવે.ને તીખું ખાવાના શોખીન માટે તો બેસ્ટ ને મિનિટ માં ઝટપટ બની ને ત્યાર પણ થાય છે.Namrataba parmar
-
વેજ કટલેટ ચીઝ સેંડવીચ (લંચ બોકસ રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#CWM2 #Hathimasala#week2 Sneha Patel -
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
-
-
પનીર પાઉં ભાજી (Paneer Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#પોસ્ટ૧પાઉંભાજી એ બધાની ખુબ જ ફેવરેટ હોય છે. પનીર પંજાબી ડીશ માં હીરો કહેવાય છે અને ભાજીમાં મેં પનીર નાખી ને પંજાબી ટેસ્ટ આપ્યો છે. પંજાબી સૌ કોઈને ભાવે એવી ડિશ કહેવાય છે.ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને કંઈક નવું લાગ્યું છે.નાના બાળકો પણ ખુબ જ સરસ રીતે ખાઈ શકે એવો ટેસ્ટ છે અને ઘણા વેજિટેબલ્સ નાખ્યા છે એટલે ખુબ જ હેલ્ધી છે.મારી દીકરીને તો ખૂબ જ ભાવી. Shreya Jaimin Desai -
ભાજી પાઉં ફોનડયું
#પાર્ટીફોનડયું એ મૂળ સ્વિઝેર્લેન્ડ ની વાનગી છે જે હવે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ છે. ફોનડયું એ ચીઝ અને ચોકલેટ ના સોસ સાથે વિવિધ બ્રેડ, ચિપ્સ, ફળો સાથે પીરસાતી વાનગી છે. અહીં મેં fusion fondue બનાવ્યું છે. Deepa Rupani -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
ગ્રીલ સાર ડો બ્રેડ ઓપન સેન્ડવીચ (Grill Sourdough Bread Open Sandwich Recipe In Gujarati)
#GSR#ChoosetoCook#Cooksnap Theme Of The Weekસાર ડો બ્રેડ, ફ્રેન્ચ બ્રેડ છે જે બહાર થી કડક અને અંદર થી સોફ્ટ હોય છે.સાર ડો બ્રેડ ની ઉપર ટોપીંગ મુકી ને બ્રેકફાસ્ટ મા ખવાય છે.સાર ડો બ્રેડ બહુ જ હેલ્થી છે.એમાં વિટામીન્સ, મિનરલ્સ , સારા બેકટીરિયા ભરપુર પ્રમાણ માં છે જેથી પાચન ક્રિયા સારી થાય છે.મારી દિકરી ને આ બનેં સેન્ડવીચ ખુબ જ ભાવે છે અને વીક માં 1 વાર તો અમારે ત્યાં બનતી જ હોય છે. Bina Samir Telivala -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
ચીઝ ક્રુટોન્સ (Cheese Croutons Recipe In Gujarati)
#supersઆ simple અને easy વાનગી છે જે નાના છોકરાઓ પણ બનાવી શકે છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (12)
Super