ચાઇનીઝ સમોસા

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

# શિયાળો

ચાઇનીઝ સમોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# શિયાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20:00 મિનિટ
  1. મેંદો
  2. મીઠું જીરુ તેલ
  3. 1વાટકી નુડલ્સ
  4. મિક્સ વેજીટેબલ
  5. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
  6. સોયા સોસ, ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

20:00 મિનિટ
  1. 1

    મેંદામાં મીઠું જીરુ તેલ નાખી લોટ બાંધો

  2. 2

    એને વણી વચ્ચે કાપો પાડી નૂડલ્સ અને બાફેલી સબ્જી સ્ટફિંગ ભરો

  3. 3

    સમોસાનો આકાર આપો

  4. 4

    ધીમા તાપે બ્રાઉન કલર થવા દો તેલ માં

  5. 5

    સોસ અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes