જોધપુરી કાબુલી પુલાવ(બિરયાની)

#શિયાળા
#goldenapron2
#rajasthan
#week10
શિયાળા માં આવું તીખુ ચટપટું ખાવાની મજા જ કંઈ ઔર છે. એમાં પણ આવો શાકભાજી થી ભરપુર પુલાવ ગરમ ગરમ ખાનાની મજા આવી જાય.... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો....
જોધપુરી કાબુલી પુલાવ(બિરયાની)
#શિયાળા
#goldenapron2
#rajasthan
#week10
શિયાળા માં આવું તીખુ ચટપટું ખાવાની મજા જ કંઈ ઔર છે. એમાં પણ આવો શાકભાજી થી ભરપુર પુલાવ ગરમ ગરમ ખાનાની મજા આવી જાય.... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી સમારી લેવા.. અને ડુંગળી મા આદુ મરચા લસણ નાખી ડુંગળી ની પેસ્ટ તૈયાર કરી લેવી
- 2
હવે એક પેન લઈ તેમાં તેલ લઈ ડુંગળી, ફ્લાવર, કાજુ, ગાજર, બટાકા, બ્રેડ આ બધુ વારાફરતી તળી લેવું
- 3
- 4
હવે પેન માં તેલ અને ઘી ઉમેરી ખડા મસાલા માખવા ગરમ થાય એટલે ડુંગળી ની પેસ્ટ નાખી ચડવા દેવું
- 5
ડુંગળી પેન થી છુટી પડે એટલે એમાં બધો મસાલો કરી દેવો અને બરાબર મિક્ષ કરી લેવો
- 6
હવે એમાં દહી ઉમેરી મસાલો દહી માં ચડવા દેવો
- 7
તેલ છુટું પડે એટલે ટામેટુ અને કેપ્સીકમ નાખી ૨ મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું
- 8
હવે વચાણા અને તળેલા શાકભાજી ઉમેરા દેવાં બરાબર મિક્ષ થઈ જાય એટલે છેલ્લે બ્રેડ અને કાજૂ ઉમેરવા
- 9
હવે પેન માં શાક નું એક લેયર કરવું એની ઉપર રાઈસ નુ ફરી શાક નુ લેયર કરી ઉપર રાઈસ નુ લેયર કરવું
- 10
હવે છેલ્લે ઘી મૂકી ધીમા તાપે દમ આપવો...
- 11
છેલ્લે કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લેવું તો તૈયાર છે જોધપુરી કાબુલી પુલાવ...
Similar Recipes
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
-
મિક્ષ વેજ પુલાવ
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વસાણા, અડદિયા, કાટલું,બધી લીલોતરી ભાજી, શાકભાજી....બધી સીઝન નું શિયાળામાં ખાઈ લેવું જોઈએ.તો આજે મેં બધા શાકભાજી નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. Bhumika Parmar -
પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
#ભાત. આ ઢોકળા મે સવારે બનાવેલા પુલાવ થોડો બચ્યો હતો એમાં થી બનાવ્યા છે. ખુબજ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. અને કોઈપણ ઝંઝટ વિના આરામ થી ખુબ સેહલી રીત થી બની જાય છે. જરૂર થી હવે તમે પુલાવ બનાવો ત્યારે ટ્રાય કરજો. Manisha Desai -
-
-
કોલેજીયન ભેલ
જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
હાદ્રાબાદી પુલાવ
#હેલ્ધીફૂડ આ પુલાવ ખૂબ હેલ્દી છે.જેને પાલક ને ના ભાવતૂ હોય તો પણ આ પુલાવ બધાને ખૂબ ટેસ્ટી લાગશે. Nutan Patel -
-
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
રવા ખીચડી તમિલ સ્ટાઈલમાં
#goldenapron2#week 5#tamil nadiઆ ખીચડી તમે નાસ્તા માં અને રાત્રી ભોજન માં પણ લઈ શકો છો ખૂબ જ પૌષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
કચુંબર ટોસ્ટ સેન્ડવીચ
#ફેવરેટહમણા વેકેશન છે તો પીયર આવી છું અને અહી ના પરીવાર ની ફેવરેટ રેસીપીઓ માં ની એક છે કચુંબર સેન્ડવીચ.... તો ચાલો ખૂબ જ સરળ હેલ્ધી અને જલ્દી તૈયાર થઈ જાય એવી સેન્ડવીચ બનાવીએ જે નાના મોટા સૌને ભાવશે.. Sachi Sanket Naik -
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
More Recipes
ટિપ્પણીઓ