બટર પાઉં ભાજી(butter pav bhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર પાઉં ભાજી બનાવવા માટે પેલા બટાકા કોબી ફલાવર રીંગણ દૂધી આટલું ધોય ને બાફીલો
- 2
બફાય જાય પછી ટામેટાં ડૂગળી લસણ બધૂનાખી મીક્સર મા જીણૂદળી લો
- 3
વધાર માટે કડાઇ મા બે ચમચી બટર નાખો પછી જીરૂ નાખો પીસેલૂ ટામેટાં ડૂગળી લસણ નાખો પછી હળદર મીઠું લાલ મરચું પાઉં ભાજી મસાલા નાખો
- 4
પછી પાંચ મિનિટ સુધી કૂક કરો પછી મેસ કરેલા સાક ભાજી નાખો પછી લીલા વટાણા નાખી હલાવો દસ મિનિટ સુધી કૂક કરો તૈયાર છે મુંબઈ ની સ્પેસયલ બટર પાઉં ભાજી
- 5
તમે એક વાર જરૂર બનાવજો મસ્ત બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
-
બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#BhajiPaw#buttery#cookpadindia#cookpadGujaratiભાજી પાઉં કે પછી પાઉં ભાજી ... બસ નામ પડે એટલે મોંઢા માં પાણી આવી જ જાય... આ ડીશ evergreen ડીશ છે.. અને બધા ને ભાવતી જ હોય છે.. street style ભાજી પાઉં ઘરે બનાવી લઈએ એટલે મોજ જ આવી જાય..Here i m presenting today is #Buttery_Bhaji_PawEnjoy it.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
-
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
-
-
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13259750
ટિપ્પણીઓ