રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સીંગદાણા બટાકા વટાણા અને ડુંગળી સાંતળવી.
- 2
મિક્સર જારમાં કોથમીર મીઠો લીમડો આદુ લસણ નાખી પેસ્ટ બનાવવી.
- 3
બધું શાક ચઢી જાય એટલે તેમાં આ પેસ્ટ અને બધા સુકા મસાલા નાખી થોડી વાર હલાવો. ત્યારબાદ તેમાં ભાત અને મીઠું નાખી સખ મિક્સ કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
-
-
થાઈ બ્રાઉન રાઈસ (Thai Brown Rice Recipe in Gujarati)
હેલ્થી અને ફ્યુઝન રેસીપી. Disha Prashant Chavda -
-
ફરાળી સૂકીભાજી(suki bhaji recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે ત્યારે ખાસ સોમવારની ફરાળી વાનગી સૂકીભાજી Alka Parmar -
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
-
-
-
દાલવડા (Dal Vada Recipe In Gujarati)
ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ દાલવડા અને સંભાર તમે પણ એકવાર જરૂર બનાવો. soneji banshri -
-
ચીઝ બટર મસાલા ભાજી (Cheese Butter Masala Bhaji Recipe In Gujarati)
#Cookpadindia Shah Prity Shah Prity -
-
-
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
-
-
ગ્રીન પુલાવ
#ચોખાલીલા મસાલા થી બનાવેલ આ પુલાવ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે. દહીં સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11241915
ટિપ્પણીઓ