વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોરણ ને ૧૫ મીનીટ પાણીમાં પલાળી ને રાખવા પછી બધા જ વેજીટેબલ કટ કરી લો કૂકરમાં તેલ ગરમ કરો રાઈ જીરું હિંગ મીઠો લીમડો અને હળદર નાખીને વધારે કરો પછી બધા વેજીટેબલ ઉમેરો લાલ મરચું ધાણાજીરું મીઠું ગરમ મસાલો પાણી ઉમેરી કૂકરમાં ૩ વીસલ વગાડી લો
- 2
ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
ક્યારેક જલ્દી રસોઈ બનાવી હોય અને હેલ્ધીપણ ખાવાનું મન થાય તો વેજીટેબલ રાઈસ જરૂર બનાસો Jigna Patel -
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી આ વાનગી સ્વાદ માં ખૂબ સરસ બને છે.દહીં સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ કે ક્વિક લંચ અથવા ડીનર માટે ની પરફેક્ટ રેસીપી. સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરવામાં આવે તો એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
દલિયા એ 1 diat receipy છે. એ ઘઉં માં થી બને છે એટલે બોઉ healthy પણ છે, અને ઘણા શાકભાજી પણ આવે છે. neha patel -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)
મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY Megha Parmar -
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#RC2Week:2રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી Pratiksha's kitchen. -
-
-
વેજીટેબલ ભાત (Vegetable Rice Recipe In Gujarati)
#MBR9Week 9શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે. ખાવાની પણ ખૂબ જ મજા આવે. શિયાળામાં મળતા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વેજીટેબલ ભાત બનાવ્યો છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ઝડપથી બની પણ જાય છે. Priti Shah -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક બિરયાની છે મીનાક્ષી માન્ડલીયા -
સ્પાઈસી મેંગો રાઈસ (Spicy Mango rice recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મે સ્પાઈસી ફ્રાયડ રાઈસ માં મેંગો નો પલ્પ નાખી બનાવી છે જે ટેસ્ટ માં સ્લાઇડ ડિફરન્ટ આવે છે... હું તેની રેસિપી શેર કરુ છુ.. Dharti Vasani -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ઉનાળામાં લાઈટ ડિનરનો best option. Dr. Pushpa Dixit -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
મેગી ફ્રાઇડ રાઈસ (Maggi Fried Rice In Gujarati)
સૌ પ્રથમ ચોખા ને થોડી વાર પલાળી રાખો.ત્યારબાદ ડુંગળી,બટેકા,કોબીજ,ટામેટાં,ગાજર ને સમારિલો. ત્યાર બાદ બધી વસ્તુઓનો વઘાર કરો .વઘાર કરવા માટે એક કુકર માં સૌ પ્રથમ રાઈ ,લીંબડો,જીરું ,લસણ, મરચા અને આદુ નાખો .ત્યાર બાદ ચોખા થી ત્રણ ગણું પાણી નાખો .હવે તેમાં બે પેકેટ મેગી અને ગરમ મસાલો નાખી ઉકળવા દો.ચાર થી પાંચ સીટી થાય ત્યાં સુધી .ત્યાર બાદ રાઈસ ને એક પ્લેટ માં કાઢી સર્વિંગ માટે તૈયાર કરો . Jyoti Ghediya -
વેજીટેબલ પુલાવ(Vegetable pulav recipe in Gujarati)
#GA4#week8#Pulao રૂટિનમાં પુલાવ બનતો જ હોય છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Miti Mankad -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2 #Week 2# વિન્ટર કિચન ચેલેન્જ JyotsnaKaria -
વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadgujarati#cookpadindia Devyani Baxi -
બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)
ધાબા પર મળતું ગ્રેવી વાળું ઢોકળી નું શાક, જેને બેસન ટીક્કા પણ કહેવાય છે.આ શાક પરાઠા તેમજ રોટલી બન્ને સાથે ખુબજ સરસ લાગે...#સુપરશેફ૧#સુપરશેફ1#શાક#કરીસ Avanee Mashru -
ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati)
Krishna Ghodadra Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15912114
ટિપ્પણીઓ (3)