રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખાને ધોઈને અલગ અલગ પલાળવા. આમલીનો પલ્પ અને ગોળ મિક્સ કરી લો.
- 2
દાળ ચોખા ને હળદર અને મીઠું એડ કરીને અલગ અલગ બાફી લો. તુવેરની દાળને ચમચાથી મેશ કરીને ભાત સાથે મિક્સ કરી લો.
- 3
એક બોલમાં આંબલીનો પલ્પ, મીઠું,ગોળ અને બીસી બેલે મસાલો એડ કરીને મિક્સ કરીને રેડી રાખો.
- 4
પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો. તેમાં સિંગદાણા, ડુંગળી અને બધા શાક એડ કરીને સાંતળી લો પછી તેમાં હળદર અને આંબલી વાળું મિશ્રણ એડ કરીને ચાર પાંચ મિનિટ માટે કુક થવા દો.
- 5
હવે મિક્સ કરેલા તુવેરની દાળ, ભાત અને મીઠું એડ કરો. બે કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લો પાંચથી દસ મિનિટ સુધી સ્લો ફલેમ પર કુક કરો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
- 6
વઘાર માટે ઘી ગરમ કરો. વઘાર ની બધી વસ્તુઓ એડ કરીને વઘાર તૈયાર કરો. બેસી બેલે રાઈસ માં એડ કરીને હલાવી લો. તો રેડી છે બિસી બેલે રાઈસ.
- 7
બીસી બેલે રાઈસ ને છાશ અને પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
#SR#Bisibelebhath#Rice#onepotmeal#South_Indian#dinner#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
બીસી બેલે ભાત
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : બીસી બેલે ભાતસાઉથ ઇન્ડિયન લોકો તેનાં જમવાના માં રાઈસ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. રાઈસ માં પણ ઘણી અલગ રેસિપી છે તેમાં ના એક આજે મેં બનાવ્યા. બીસી બેલે ભાથ .રાઈસ બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે તો પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી . થોડી ધીરજરાખવી . ગુજરાતી કહેવત છે ને કે ઉતાવળે આંબા ન પાકે.રેસિપી ને સ્ટેપ બાય સ્ટેપ બનાવવી . Sonal Modha -
-
-
-
-
-
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
-
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaભાત-ખીચડી એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. બીસી બેલે હુલી આના કે બીસી બેલે ભાથ એ કર્ણાટક રાજ્ય ની પરંપરાગત, તીખી તમતમતી, સ્વાદ સભર એક ભાત ની વાનગી છે. જેમાં ભાત સાથે, તુવેર દાળ અને ભરપૂર શાકભાજી નો સમાવેશ થાય છે જે વેજીટેબલ ખીચડી નું એક રૂપ કહી શકાય. પરંતુ આ વ્યંજન નું મુખ્ય પાસું તેનો ખાસ બીસી બેલે ભાથ મસાલો છે જે આ વ્યંજનને એક ખાસ અને અનેરો સ્વાદ આપે છે. બીસી બેલે ભાથ ને કોઈ પણ સમય ના ભોજન માં સમાવેશ કરી શકાય છે.કન્નડ ભાષામાં બીસી એટલે ગરમ/તીખું, બેલે એટલે દાળ, હુલી એટલે ખાટું અને આના એટલે ચોખા/ભાત. આમ એનું નામ બીસી બેલે હુલી આના છે. Deepa Rupani -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
-
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
#AM2#રાઈસભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે... Vidhi Mehul Shah -
બીસી બેલે ભાત(Bisi Bele Bath Recipe in Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 5 બીસી બેલે ભાતઆ બીસી બેલે ભાતમાં દરેક જણ પોતાના મનગમતા શાકને વધ-ઘટ કરીને બનાવતા હોય છે.કોઈને દાણાવાળા તો કોઈને મિક્સ વધુ ગમે શાક તો એ રીતે બને છે. Mital Bhavsar -
-
બીસી બેલે રાઈસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Bisi Bele Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
-
-
-
-
બીસી બેલે રાઈસ મસાલા (Bisi Bele Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRબીસી બેલે રાઈસ મસાલા (ST) Sneha Patel -
-
-
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)