ખાંડવી

Harish Popat
Harish Popat @cook_19850104

#goldenapron2#વીક1#ગુજરાત
ગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી

ખાંડવી

#goldenapron2#વીક1#ગુજરાત
ગુજરાત નું નામ આવે એટલે ચટપટા ફરસાણ તરત જ યાદ આવે તૉ ચાલો આજે એમાનું જ એક ફરસાણ એટલે ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧ વાટકી ચણા નો લોટ
  2. ૧ વાટકી છાશ
  3. ૩ વાટકી પાણી
  4. ૧/૪ ચમચી હળદર
  5. મીઠું જરુર મુજબ
  6. ધાણાભાજી
  7. વઘાર માટે
  8. ૨ ચમચી તેલ
  9. ૧ ચમચી જીરુ
  10. અડધી ચમચી તલ
  11. ૫-૬ લીમડા ના પાન
  12. ૧ સુકું લાલ મરચુ
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ માં ચણા નો લોટ છાશ અને પાણી મીકસ કરો

  2. 2

    તે ખીરુ ઘટ થાય તયા સુધી હલાવતાં રહો

  3. 3

    પછી તેમાં હળદર અને મીઠું ઉમેરો

  4. 4

    પછી તેેેેને ઊંધી થાળી પર તેલ લગાવી ને ખીરું પાથરી દો પછી તેના રોલ વાળી દો

  5. 5

    એક તપેલી માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ સુકું લાલ મરચું તલ લીમડા ના પાન નો વઘાર કરો

  6. 6

    તે પછી ધાણાભાજી ભભરાવો તૈયાર છે ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harish Popat
Harish Popat @cook_19850104
પર

ટિપ્પણીઓ

Similar Recipes