ઘટકો

  1. ૫૦૦ ગ્રામ શેકેલી ફોતરા કાઢેલી મગફળી
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. અડધો લીટર પાણી
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફોતરા કાઢેલી મગફળીને મિક્સરમાં પીસી લો ત્યારબાદ ખાંડમાં પાણી નાખી બે તારની ચાસણી કરી તેમાં મગફળીનો ભૂકો નાખી હલાવી થાળીમાં ઘી લગાડી તેની ઉપર ઢાંડી દો ઠરી જાય પછી મનપસંદ પિસ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes