બાફેલી મગફળી (Bafeli Peanut Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#MRC
ચોમાસા માં કાચી મગફળી મળે છે . મગફળી ને બાફી ને , શેકી ને ખવાય છે .મેં મગફળી ને બાફી છે .મગફળી ને સસ્તા બદામ પણ કહેવાય છે એટલે કે એમાં બદામ ના બધા ગુણ છે .ગરમાગરમ મગફળી ખાવા ની મજા જ કઈ ઓર છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મગફળી
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગફળી ને બે થી ત્રણ પાણી માંથી ધોવી કેમ કે મગફળી જમીન માં થતી હોવા થી ખુબ માટી હોય છે.

  2. 2

    પ્રેશર કુકર માં મગફળી, મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ને ૨ સીટી લગાવડાવવી.

  3. 3

    તૈયાર છે બાફેલી મગફળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes