શીંગ ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#GA4
# week18

શીંગ ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)

#GA4
# week18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ શેકેલી મોરી શીંગ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ચમચી.ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલાં શીંગ ના ફોતરા કાઢીને તેને અધકચરી કરી લો

  2. 2

    પછી એક કડાઈ માં ખાંડલો અને ગેસ પર મૂકી દો અને ગેસ ની આંચ ને સ્લો રાખવી

  3. 3

    ખાંડ મેલડ થઈ.જાય.ત્યાં.સુધી સતત.હલાવો પછી તેમાં ફોતરા ઉડાડેલા શીંગ નાખીગેસ બંધ કરી દો અને મિકસ કરી લો

  4. 4

    પછી એક પ્લાસ્ટિક ઉપર સહેજ ઘી લગાવી લો અને તેના ઉપર તૈયાર.મિશ્રણ નાખી દો અને વેલણ ઉપર સહેજ ઘી લગાવી ને વણી લો

  5. 5

    પાંચ મિનિટ સુધી રહેવા દહીં પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes