રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગફળી ને બરાબર પાણી થી ધોઈ લેવી
- 2
પછી કુકર મા પાણી ગરમ કરવા મુકી તેમાં મીઠુ અને મગફળી નાખી ને કુકર નું ઢાંકણ બંદ કરી ને 8 સિટી પડાવી લેવી
- 3
બફાઇ ગયા બાદ કાણા વાળા વાટકા માં મગફળી કાઢી ને ઠંડી થવા દેવી
- 4
ઠંડી થઈ ગયા પછી મગફળી ને ફોલી ને દાણા કાઢી ને સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાફેલી મગફળી (Bafeli Peanut Recipe In Gujarati)
#MRCચોમાસા માં કાચી મગફળી મળે છે . મગફળી ને બાફી ને , શેકી ને ખવાય છે .મેં મગફળી ને બાફી છે .મગફળી ને સસ્તા બદામ પણ કહેવાય છે એટલે કે એમાં બદામ ના બધા ગુણ છે .ગરમાગરમ મગફળી ખાવા ની મજા જ કઈ ઓર છે . Rekha Ramchandani -
-
બાફેલી મગફળી(Boiled Ground nut Recipe in Gujarati)
#સાઈડપોસ્ટ 3 બાફેલી મગફળીઅત્યારે આ સીઝનમાં કાચી લીલી મગફળી ખૂબ જ મળતી હોય છે.આ ખાવામાં ખૂબ જ મીઠી હોય છે.સીંગ અને બાફેલા ચણા મિક્સ કરીને ઉપર ચાટ મસાલો અને બીજા રૂટિન મસાલા નાખીને સલાડમાં ખવાતી હોય છે.એકલી મીઠું અને હળદર નાખી બાફીને પણ ખાવામાં સરસ લાગે છે. Mital Bhavsar -
-
મગફળી પાક
#RB2#week2 મગફળી માં ભરપૂર પ્રકાર માં પ્રોટીન રહેલું છે.આ મગફળી પાક ખૂબ સરળતા થી બની જાય છે.અને ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
-
-
-
-
-
-
-
-
મગફળી ચિક્કી (Moongfali Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiસ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત ફાયદા ધરાવતી અને ઉત્તરાયણ સ્પેશિયલ મગફળી ની ચિક્કી બધાને પ્રિય છે.. Ranjan Kacha -
-
લીલી મગફળી નો શીંગપાક (Lili Magfali Shingpak Recipe In Gujarati)
#ChooseToCook#lilimagfalirecipe#લીલીમગફળી રેસીપી#ઓળાનીરેસીપીઅત્યારે બજાર માં લીલી મગફળી ખૂબ જ સરસ મળે છે....અમારા પડોશમાં રહેતા જયાકાકી લીલી મગફળી નો શીંગપાક ખૂબ જ સરસ બનાવે....જયારે બનાવે અમારા ઘરે મોકલે...મારા માસાજી નો ફેવરેટ એટલે એમને બનાવી અમે મોકલીએ.... Krishna Dholakia -
ખિચડો
#ઇબુક#Day7આજે મે અમારે ઘરે બનતા નીવેંદ ની પ્રસાદી ખિચડા ની રેસિપી સેર કરૂ છું Daksha Bandhan Makwana -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
-
-
-
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
-
-
-
-
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10209542
ટિપ્પણીઓ