રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા દૂધ ને ઉકાળવા મૂકવું પછી ચોખા ને દ્યોય ને તેમાં નાખવા હવે ધીમા ગેસ એ ઉકળવા મૂકવું ચોખા ચડી જાય એટલે તેમાં ખાંડ નાખવી અને સારી રીતે ઉકાળવું હવે તેમાં એલચી પાવડર,કેસર, કાજુ બદામ, ચારોળી બધું તેમાં નાખી દેવું દૂધપાક ઘટ થાય ત્યારે ગેસ બેન્ડ કરી દેવો આ સાથે દૂધપાક તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
દૂધ પાક (કૂકરમાં)
દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે... Jalpa Darshan Thakkar -
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
-
-
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11586314
ટિપ્પણીઓ