ફરાળી બટાકા સેન્ડવીચ

Minal Naik @cook_19938303
રાંધવાની સૂચનાઓ
- 1
ધાણા, સિંધવ મીઠું, મરચું, ગોળ ૧ ચમચી પાણી નાખી ચટણી બનાવો
- 2
૩ મધ્યમ બટાકા બાફી લો. બાફેલા બટાકા માં જીરું પાઉડર,વાટેલું મરચું, સિંધવ મીઠું, સીંગદાણા નો ભૂકો, કોપરા ની છીણ લીંબુ નો રસ નાખી બરાબર મિક્ષ કરો.
- 3
વેફર ના બટાકા ની સ્લાઈસ કરો, તેની ઉપર ચટણી લગાવી, બટાકા નો સંજો મૂકી બીજી સ્લાઈસ મૂકી વરાળ થી બાફી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
-
-
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
-
-
ફરાળી ભેળ
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralibhelભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય... તેમાંય ઉપવાસ હોય અને ફરાળી ભેળ મળી જાય તો મજા પડી જાય ને!!! આજે મેં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર કાજુ, બદામ, સીંગદાણા નો ઉપયોગ કરી ને શરીર માટે ફાયદાકારક એવા મખાના ના કોમ્બિનેશન થી હેલ્ધી અને પોષ્ટિક ફરાળી ભેળ બનાવી. મસ્ત બની... Ranjan Kacha -
-
-
-
-
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)
#goldenapron3#સપ્તાહ_5#ઘટકો_સબ્જી Dipali Amin -
ફરાળી ટાકોસ
#જૈન#ફરાળીઆમ તો આપણે ટાકોસ ખાઈએ જ છીએ પણ આજે મેં ફરાળી ટાકોસ બનાવ્યા છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
-
ફરાળી બફાવડા
#EB#Week15#ff2#friedfaradireceipe#Faradireceipecooksnap#week2#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
ફરાળી સાબુદાણા ના વડા
#ઇબુક#Day 6નવરાત્રી ના આઠમ ના દિવસે ઉપવાસ મા ખવાય એવી સ્વાદિષ્ટ વાનગી.... Sachi Sanket Naik -
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
સાબુદાણા બટાકાની ખીચડી
#લોકડાઉન #goldenapron3 week11આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી. આજનાં શુભ દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર દશરથનંદન પ્રભુ શ્રીરામ પ્રગટ થયા હતાં. જેવી રીતે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાકટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવીએ છીએ તેમ આજનો દિવસ પણ પ્રભુ શ્રીરામનાં પ્રાગટ્યદિવસ નિમિત્તે વૈષ્ણવોનાં ઘરે તથા મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે રાજકુળમાં પ્રગટ થયા પરંતુ માતા કૈકેઈનાં વચને બંધાયેલા દશરથ રાજાની આજ્ઞાને માન આપીને સમગ્ર રાજપાટનો ત્યાગ કરીને મુનિવેશ ધારણ કરીને પોતાની પત્ની સીતાજી તથા અનુજ શ્રીલક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ માટે પધાર્યા, રસ્તામાં ઘણા જીવોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, આ સિવાય ધર્મની રક્ષા કરવા માટે ઘણા અસુરોનો વધ કર્યો. પ્રભુ શ્રીરામનું જીવનચરિત્ર આપણા બધાને કેવી રીતે જીવન જીવવું તેનું ઉત્તમ દૃષ્ટાંત સમજાવે છે. પરંતુ મનુષ્ય ભૌતિક જગતમાં જ ગૂંચાયેલો રહેવા માંગે છે કારણકે આજનો મનુષ્ય સંતોષી નથી. ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં પથને ભૂલીને ભોગ-વિલાસી બન્યો છે. પ્રભુ દ્વારા આપવામાં આવેલાં ગીતાજીનાં ઉપદેશનું પાલન કરતો નથી. જેના કારણે લૌકિક દુઃખમાં સપડાઈ જાય છે અને છેવટે પોતાને મળેલ અમૂલ્ય એવાં મનુષ્ય શરીરનો ત્યાગ કરીને નીચ યોનિમાં ફરીથી જન્મ લે છે. તો આજનાં આ શુભ દિને આપણે સંકલ્પ કરીએ કે ભગવાન દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું શક્ય હોય તેટલું વધારે પાલન કરીને સત્કર્મ કરીએ અને આપણું જીવન પ્રભુમય બનાવીને આ જન્મને સાર્થક કરીએ. તો આજે રામનવમીનાં ઉત્સવ નિમિત્તે ફરાળી સાબુદાણા બટાકાની ખીચડીની રેસિપી પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
-
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347575
ટિપ્પણીઓ