રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપરાઈના કુરિયા
  2. 1/4 કપમેથીના કુરિયા
  3. 2 ટીસ્પૂનહિંગ
  4. 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  5. 2 tbspકાશ્મીરી લાલ મરચું
  6. 2 tbspશેકેલું મીઠું
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 1 ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર ના જારમાં રાઈના કુરિયા લઈને રિવર્સ બાજુ ચાલુ બંધ કરતાં બેથી ત્રણવાર મિક્સરમાં ક્રશ કરો તે જ રીતે મેથીના કુરિયા કરો

  2. 2

    એક પહોળા વાસણમાં રાઈના કુરિયા અને મેથીના કુરિયા બંને પાત્રો વચ્ચે હિંગ અને હળદર ઉમેરો હવે તેલને ગરમ કરી થોડું ઠંડુ થાય એટલે કુરિયા મા ઉમેરો અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો પછી બધું મિક્સ કરીને તેમાં શેકેલું મીઠું અને મરચું કાશ્મીરી મરચું બધું જ ઉમેરો તૈયાર છે આપણો આચાર મસાલો તેને ખાટાં અથાણા ખાખરા ખીચું અને રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

Similar Recipes