રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીલી તુવેર ફોલેલી 500gm
  2. 4 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  3. 1 કપડુંગળી ટામેટા ની ગ્રેવી
  4. તેલ 4 ચમચા
  5. ડુંગળી
  6. સેવ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચીહળદર
  9. 2 ચમચીલાલ મરચું
  10. કોથમીર
  11. માખણ
  12. લીલી ચટણી
  13. લસણ ની ચટણી
  14. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કુકર માં તુવેર ને મીઠું નાખી ને બાફી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઈ ને તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ને સાંતળો

  3. 3

    હવે ડુંગળી ટામેટા ને ગ્રેવી નાખી ને કૂક થવા દો

  4. 4

    હવે તેમાં મીઠું મરચું હળદર ને ગરમ મસાલો નાખી ને હલાવો

  5. 5

    હવે તેમાં બાફેલા તુવેર નાખીને ઉકળવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes