રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા કુરિયાને વારા ફરથી મીડીયમ ફ્લેમ પર 1/2મિનિટ શેકી લો. હવે બધું ઠંડુ પડે એટલે એક મોટા વાસણમાં બધા કુરિયા અને મરચું મિક્સ કરો.
- 2
હવે તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરો અને તેલ હુંફાળું થાય એટલે મિક્સ કરેલી બધી સામગ્રીમાં તેલ એડ કરો. ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દો. તેમાં મીઠું અને મરી એડ કરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે આચાર મસાલો.કોઈપણ ખાટા અથાણાં બનાવી શકાય.
Similar Recipes
-
-
-
-
-
-
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.. Dr Chhaya Takvani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરાખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છેBhoomi Harshal Joshi
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
-
-
-
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#EB#Week 4ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવવો ખુબ જ સહેલો છે. આમ તો આચાર મસાલો માર્કેટમાં બધી જ જગ્યાએ મળતો હોય છે. પણ માર્કેટ કરતા ચોખ્ખો, સસ્તો અને ફ્લેવર ફુલ એવો આચાર મસાલો ઘરે sarar રીતે બનાવી શકો છો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. ઢેબરા, ખાખરા, ખીચું ઉપર ભભરાવવા થી ટેસ્ટ સારો લાગે છે. Jayshree Doshi -
-
-
-
ખાટા અથાણા નો મસાલો (Khtta Athana Masala Recipe In Gujarati)
#EB#WEEK4આમાં જે આચાર મસાલો બનાવવા નું માપ આપેલું છે તેનાથી એક કિલો અથાણા ઉપરાંત બીજું 250 ગ્રામ જેવો મસાલો તૈયાર થશે .આ મસાલો ખાખરા ઉપર લગાડી ને,ચોખાના ખીચા ઉપર છાંટીને, ખાટા ઢોકળા સાથે ,અથવા તો ટીડોરા કે ગાજર માં instant અથાણા માટે ખૂબ જ ઉપયોગમાં આવશે. Kashmira Solanki -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4આચાર મસાલા દરેક જગ્યાએ અલગ અલગ રીત બનતા હોય છે આજે બનાવેલો મસાલો બાર મહિના સુધી બગડતો નથી અને તાજા અથાણા બનાવવામાં પણ ચાલે છે અને શાકભાજીનું અથાણું આમાંથી બનાવી શકાય છે Kalpana Mavani -
-
-
-
આચાર મસાલા(Achar Masala recipe in Gujarati)
#EB#week4હું મારી નાની ઉંમરથી જ અથાણા તો બનાવું જ છું પણ મને નવું નવું બનાવવું બહુ જ ગમે છે તેથી આ વખતે કુક પેડમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું તે મુજબ તેમાં થોડા ફેરફાર સાથે આચાર મસાલો બનાવ્યો છે નામ તો હું ભૂલી ગઈ છું પણ થેન્ક્યુ એ આંટી ને કે બહુ સરસ અથાણાનો મસાલો તેમણે શિખડાવ્યો હતો આ મસાલામાંથી તમે ઘણી બધી જાતના અથાણા બનાવી શકો છો Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100
ટિપ્પણીઓ (2)