હરિયાલી બે્ડ ડિસ્ક

Krishna Naik
Krishna Naik @cook_19742442

#લીલી#
સેન્ડવિચની એક નવી વેરાયટી

હરિયાલી બે્ડ ડિસ્ક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લીલી#
સેન્ડવિચની એક નવી વેરાયટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. સ્ટફિંગ માટે:
  2. ૧ બાઉલ બાફીને પીસેલા વટાણા
  3. ૨ બાફીને છિણેલા બટાકા
  4. ૧/૨ કપ છિણેલુ કેપ્સિકમ
  5. ૨ ચીઝ કયુબ
  6. ૧ ચમચી સેન્ડવિચ મસાલો
  7. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  8. ૨ ચમચી લીલા લસણની ચટણી
  9. ૧ ચમચી ચાટ મસાલો
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. બહાર લેયર માટે
  12. ૬ નંગ બે્ડ સ્લાઈસ
  13. બટર
  14. કેચપ
  15. ચીલી ફલેક્સ
  16. ઓરેગાનો
  17. સેવ
  18. સેન્ડવિચ મસાલો
  19. અન્ય સામાગી્
  20. રાઉન્ડ મોલ્ડ (મોટુ, મિડિયમ,નાનુ)

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સ્ટફિંગ બનાવા માટે વટાણા,બટાકાને મિક્સ કરી એમાં ઉપર લખ્યા મુજબ મસાલા મિક્સ કરી લો.

  2. 2

    ત્યાર બાદ બે્ડની સ્લાઈસ લઈ પેહલા મોટુ મોલ્ડ લઈ કાપી લો. હવે બીજો બે્ડ લઈ મિડિયમ મોલ્ડથી કાપી એજ ગોળ કપાયેલા સ્લાઈસને નાના મોલ્ડની મદદથી કાપી લો.

  3. 3

    કાપેલા બે્ડને બટરથી સેકી એની ઉપર કેચપ, વટાણાનુ તૈયાર કરેલો માવો પાથરી ચીલી ફલે્કસ,ઓરેગાનો,સેન્ડવિચ મસાલો,સેવ નાખી પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Naik
Krishna Naik @cook_19742442
પર

ટિપ્પણીઓ

Similar Recipes