ગ્રીન બિન્સ વીથ હરિયાલી કોફતા ગ્રેવી
રાંધવાની સૂચનાઓ
- 1
આ રેસિપીમાં બધા શાકભાજી ગ્રીન જ વાપરવામાં આવ્યા છે પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો બધા લીલા કઠોળ ના બી કાઢી લો
- 2
બધા બી બાફી લો ટામેટા પાલક દુધી મિક્સ કરી બાફી લો
- 3
ગ્રેવી માટે એક પેનમાં તેલ ઘી મિક્સ મૂકો ગરમ થાય એટલે તેમાં તજ,લવિંગ, તમાલ પત્ર લાલ સૂકું મરચું તેમજ તેમા કાજુ અને મગજ તરી ની પેસ્ટ નાખવી ત્યારબાદ આદુ,મરચાં,લીલું લસણ લીલી ડુંગળી ક્રશ કરેલી પેસ્ટ નાખવી થોડીવાર સાંતળવું ઘટ્ટ થવા દેવુ
- 4
ત્યારબાદ તેમાં બાફેલો ટામેટ,પાલક અને દૂધી ક્રશ કરી ગાળી લેવું ત્યારબાદ તેમાં નાખવું થોડું ઘટ્ટ થાય એટલે તેમાં નિમક,મરી પાવડર,કસૂરી મેથી કિચન કિંગ મસાલો નાખો
- 5
ત્યારબાદ તેમાં બધા બાફેલા કઠોળ મિક્સ કરો
- 6
કોફતા બનાવવા માટે: સૌપ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ, કોન ફ્લોર તેમજ ડુંગળી, લીલું લસણ, કોથમીર,મેથી ની ભાજી, નિમક,મરી નાખી મિક્સ કરો જરા તેલલ્ઈ ગોળા વાળો
- 7
એક લોયા માં થોડું તેલ મૂકી તળી લો તળાઈ જાય એટલે તેને શાકમાં મિક્ષ કરી થોડીવાર સી જવા દો ત્યારબાદ ઉપર ક્રીમ મિક્સ કરી સર્વ કરો સર્વ કરતી વખતે ઉપર અડધી ચમચી બટર નાખો
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી કોફતા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨9 #સુપરશેફ૧ પોસ્ટ ૪ Smita Barot -
-
More Recipes
ટિપ્પણીઓ