હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ :::

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટુ બાઉલ ફણગાવેલા લીલાં મગ
  2. ૧ નાનુ બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નાનુ બાઉલ ઝીણી સમારેલી કોબીચ
  4. ૧ નાનુ બાઉલ ઝીણા સમારેલા કેપ્સિકમ
  5. ૧ નાનુ બાઉલ ઝીણા સમારેલા ગાજર
  6. ૧ નાનુ બાઉલ ઝીણા સમારેલા ટામેટા
  7. ૧ નાનુ બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  8. ૧ ચમચી ચાટ મસાલાે
  9. ૧ ચમચી મરી પાવડર
  10. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  11. ૧/૨ ચમચી સંચળ પાવડર
  12. ૧/૨ ચમચી મીઠું
  13. ૧ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ઘટકો તૈયાર કરવા.

  2. 2

    એક કૂકરમાં મગની એક સીટી વાગે ત્યાં સુધી બાફી, ચારણી મા નીતારી ઠંડા કરી મોટા બાઉલ મા લેવા.

  3. 3

    હવે મગના મોટા બાઉલ મા બઘા ઝીણા સમારેલા શાક ઉમેરવા, પછી બધા મસાલા અને લીબુ નાખી મિક્સ કરવુ.

  4. 4

    સર્વિગ બાઉલમાં કાઢી કોથમીર ભભરાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes