ચીઝી ગાજર રોલ

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#મિલ્કી
# ચીઝ
આજે હું એકદમ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી ચટપટી વાનગી લઇ ને આવી છું. જે બાળકો ગાજર ન ખાતા હોય એ બાળકો માંગી ને ખાશે. ખુબ જ ટેસ્ટી છે. તમે પણ બનાવ જો.

ચીઝી ગાજર રોલ

#મિલ્કી
# ચીઝ
આજે હું એકદમ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી ચટપટી વાનગી લઇ ને આવી છું. જે બાળકો ગાજર ન ખાતા હોય એ બાળકો માંગી ને ખાશે. ખુબ જ ટેસ્ટી છે. તમે પણ બનાવ જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ગાજર નું છીણ
  2. ૧/૪ કપ સમારેલી કોથમીર
  3. ૧/૨ ચમચી ચીલી સોસ
  4. ૨ કયુબ ચીઝ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. અન્ય સામગ્રી
  7. બે્ડ
  8. ગાજર નીતારેલું પાણી
  9. બટર
  10. કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ગાજર નું છીણ,છીણેલું ચીઝ,મીઠું, ચીલી સોસ,ધાણા નાંખી બરાબર મિક્ષ કરો.

  2. 2

    હવે બે્ડ ને વેલણ ની મદદ થી બે્ડ ને વળી લો. હવે ગાજર નીતારેલું પાણી લગાડી ગાજર વાળું મિક્ષર મુકી રોલ વાળી લો.રોલ પર બટર લગાડો.

  3. 3

    હવે ઓવન માં ૨૦૦ ડીગી્ પર ૫ થી ૭ મિનિટ ગી્લ કરી લો. હવે કટ કરી સોસ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes