સ્ટ્રોબેરી - ગ્રેપ્સ રાયતું :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

સ્ટ્રોબેરી - ગ્રેપ્સ રાયતું :::

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટુ બાઉલ દહીં
  2. ૧ નાનુ બાઉલ સ્ટ્રોબેરી (જીણી કાપેલી)
  3. ૧ નાનુ બાઉલ ગ્રુપ્સ (ગોળ નાની કાપેલી)
  4. ૧ - ૨ ચમચી દળેલી ખાંડ
  5. ૧/૪ ચમચી સંચર મીઠું
  6. ૧/૪ ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ મા દહીં લઈ તેમા સંચર મીઠું, મીઠું, દળેલી ખાંડ નાખી ફેટી લેવું.

  2. 2

    સ્ટ્રોબેરી ને ચપ્પુ કે ચમચી વડે થોડી ક્રશ કરવી જેથી દહીં મા સ્ટ્રોબેરી ની ફલેવર અને કલર પકડાઈ,

  3. 3

    ત્યારબાદ સ્ટ્રોબેરી નાખી મિકસ કરી ગ્રેપ્સ નાખી મિકસ કરવું.

  4. 4

    ઉપર થી કાપેલી સ્ટ્રોબેરી અને ગ્રેપ્સ થી સજાવી ફ્રીજમાં ઠંડુ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes