કાજુ  કરી

Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177

#goldenapron2
#week 11
ગોવા ની કાજુ કરી

કાજુ  કરી

#goldenapron2
#week 11
ગોવા ની કાજુ કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી કાજુ
  2. 1ડુંગરી
  3. 1 કપ નાળિયેરનું ખમણ
  4. 1સમારેલું ટમેટું
  5. 15 કળીલસણ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચાનો પાવડર
  8. મીઠું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 4ચમચા તેલ
  11. લવિંગ 5 આઠ-દસ મરી બે લાલ મરચા
  12. 1/2 ચમચીઆખા ધાણા વઘાર માટે જીરું
  13. સજાવવા માટે ધાણાભાજી
  14. 1કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં જીરૂ ધાણા લાલ મરચા લવિંગ મરી બધું સાથે શેકી લેવી શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવું પછી તેમાં નાળિયેરનું ખમણ શીખવું

  2. 2

    બન્ને બરાબર શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવું પછી તેમાં લસણ ડુંગળી સાંતળવી બ્રાઉન કલરની ડુંગળી થઈ જાય એટલે કાઢી લેવી

  3. 3

    પછી બધા મિશ્રણને એક સાથે મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લેવી એક પેનમાં તેલ ગરમ મૂકવું તેમાં રાઇ જીરૂ નાખો

  4. 4

    પછી તેમાં ટામેટા નાખી હલાવવું ટમેટું ચઢી જાય એટલે તેમાં કેપ્સિકમ નાખવું બરાબર મિક્સ થઈ જાય ચડી જાય પછી બનાવેલી ગ્રેવી તેમાં નાખવી

  5. 5

    તેવી નાખી મિક્સ કરી પછી તેમાં બધા મસાલા નાખવા પછી અડધી કલાક ધીમી આંચ પર રહેવા દેવું બરાબર ચડી જાય એટલે તેમાં કાજુ નાખી દેવા

  6. 6

    બરાબર મિક્ષ કરી લેવું પછી ઉપરથી ગરમ મસાલો છાંટો બરાબર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું ગાર્નિશિંગ માટે - પરથી કાજુના કટકા નાખવા અને કોથમરી છાંટી દેવી

  7. 7

    તૈયાર છે આપણી ગોવાની કાજુ કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Anil Vaghela
Jalpa Anil Vaghela @cook_20104177
પર

ટિપ્પણીઓ

Similar Recipes