મસાલા કાજુ

Komal Dattani @Komus_kitchen
#goldenapron2
#વીક 11
#ગોવા
ગોવા આવે એટલે કાજુ ખાવાનું મન થાય. ગોવા માં તો અલગ અલગ ઘણી વેરાયટી ના કાજુ મળે છે. તો તેમાં થી આપણે આજ મસાલા કાજુ બનાવસુ.
મસાલા કાજુ
#goldenapron2
#વીક 11
#ગોવા
ગોવા આવે એટલે કાજુ ખાવાનું મન થાય. ગોવા માં તો અલગ અલગ ઘણી વેરાયટી ના કાજુ મળે છે. તો તેમાં થી આપણે આજ મસાલા કાજુ બનાવસુ.
રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ માં ઘી ગરમ કરી તેમાં કાજુ નાખો.
- 2
તેમાં મીઠું, ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરો અને મસાલો બરાબર કોટ થવા દો. કાજુ જરૂર મુજબ કડક કરવા.
- 3
તો હવે કાજુ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#DIWALI21કોઈ પણ વ્યક્તિ ગોવા જાય એટલે મસાલા કાજુ તો લઇ ને જ આવે. પણ એવાજ કાજુ જો ઘરે બનાવવામાં આવે તો એકદમ ફ્રેશ અને ફટાફટ બની જાય એવી recipe મળી જાય તો મજા જ પાડી જાય... Daxita Shah -
-
-
-
-
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
મસાલા કાજુ ઓફ ગોવા
ગોઆ ના ખુબજ ફેમસ મસાલા કાજુ જે ખુબજ ઝડપથી અને ફટાફટ બની જતી વાનગી છે સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને ખુબજ ઓછી સામગ્રી માં..#goldenapron2 Sneha Shah -
મસાલાવાળા કાજુ
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
-
-
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
મસાલા કાજુ ખાવા મા ખૂબ જ સરસ લાગે છે. એકાદશી ના ઉપવાસ માં ખાવાની મજા આવે છે. Sonal Modha -
શીંગ કાજુ મસાલા (Shing Kaju Masala Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ કોઈપણઉપવાસ હોય ત્યારે અમારા ઘરમાં મસાલા શીંગ અને મસાલા કાજુ બને જ કેમ કે ઘરના ને બધાને બહુ ભાવે ફરાળી શાક સાથે ખાવાની મજા આવે તો આજે મેં મસાલા શીંગ કાજુ બનાવ્યા. Sonal Modha -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
ભીંડી કાજુ મસાલા
#શાકસરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
#GA4 #Week5 #Cashewરોસ્ટેડ કાજુ માં એક અલગ જ સ્વાદનો ઉમેરો કર્યો... મને ફુદીના નો ટેસ્ટ બહુ ગમે... કોઈપણ નમકીન માં મીન્ટ ફ્લેવર એક અલગ જ ટેસ્ટ આપે છે એટલે મેં કાજુ ને રોસ્ટ કરવામાં પણ ફુદીનાની ફ્લેવર ઉમેરી છે.. સ્વાદ માં એકદમ સરસ બન્યા છે... Kshama Himesh Upadhyay -
મસાલા કાજુ બદામ (masala kaju badam recipe in Gujarati)
#GA4#week9#dry fruit ,ડ્રાય ફ્રુટ દિવાળી ના તહેવાર માટે મહેમાન આવે ત્યારે ફટાફટ બનાવી ને અથવા બનાવી ને રાખી શકાય. અને હેલ્ધી પણ છે.. તો જોઈએ .. ડ્રાયફ્રુટ મસાલા કાજુ બદામ. Krishna Kholiya -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11250813
ટિપ્પણીઓ