પાલક પનીર આલુ પરોઠા

Sonal Naik @cook_18398850
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ મા ઘઊ નો લોટ લેવો. તેમા તેલ નુ મોણ નાખવું. મીઠું લસણ આદૂ ની પેસ્ટ નાખવી. પછી પાલક ની પ્યુરિ નાખી લોટ બાધવો. પાણી ની જરૂર પડે તો લેવુ. લોટ પરોઠા જેવો બાધવો.
- 2
બીજા અક બોઉલ મા બાફેલા બટાકા લેવા. તેને મેશ કરી લેવ.તેમા છિનેલુ પનીર લેવુ. આદૂ મરચા ની પેસ્ટ,લીંબુ,ખાંડ,મીઠું નાખવું.કોથમીર નાખવી. બધુ બરાબર મિક્સ કરી લેવુ.
- 3
પછી લોટ ના લુવા બનવી તેમા પુરણ ભરવુ. પછી ગરમ તવી પર બટર કે તેલ નાખી સેક્વા. ગુલાબી રંગ ના થવા દેવા. પરોઠા થાઈ અટલે સોસ સાથે સર્વ કરવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
-
-
-
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
કચોરી પનીર પરાઠા
#જાન્યુઆરી#myfirstrecipeકચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે. Krishna Naik -
-
આલુ પાલક ટિક્કી
#goldenapronઆજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે. Rupal Gandhi -
પંજાબી આલુ પરોઠા (Panjabi Aaloo paratha in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ5 #cookpadindia આલું પરાઠા તો એવી વસ્તુ છે જે નાના અને મોટા સૌને ભાવે પણ જો તમે એક ના એક જ સ્વાદ ના પરાઠા ખાઈ ને કંટાળ્યા હોય તો આ પરાઠા જરૂર થી ટ્રાય કરજો Dhara Taank -
-
-
પાલક પનીર પરોઠા(palak paneer parotha Recipe in Gujarati)
બાળકો ને કલર અને આકાર બને મા નવીનતા સાથે પોષણ યુકત શાક અને રોટલી નુ 2 in 1 combo Dhara Desai -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સુરતી ઊંધીયું
સુરતી ઊંધીયા આજ હુ બનાવાની છુ જેમ કતારગામ ની પાપડી નો ઉપયોગ થાઈ છે વટાણા કે તુવેર ના દાણા નો ઉપયોગ થતો નથી. શિયાળા મા કતારગામ ની પાપડી ખૂબ જ સરસ મળે છે. જે ત્રણ દાણા વાળી જ હોઇ છે જેમાં ફોલતી વખતે અણી વાક જ હોઇ તે જ કાઢવાનો હોઇ છે. આખી પાપડી રેહવા દેવાની હોઇ છે. પાપડી તાજી હોઇ તો સરસ ચઢી જાય છે. જેનુ ઊંધીયું ખૂબ જ સરસ લાગે છે. Sonal Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11369834
ટિપ્પણીઓ