પંજાબી આલુ પરોઠા (Panjabi Aaloo paratha in Gujarati)

Dhara Taank
Dhara Taank @DharaTaank
Viramgam

#માઇઇબુક #પોસ્ટ5 #cookpadindia આલું પરાઠા તો એવી વસ્તુ છે જે નાના અને મોટા સૌને ભાવે પણ જો તમે એક ના એક જ સ્વાદ ના પરાઠા ખાઈ ને કંટાળ્યા હોય તો આ પરાઠા જરૂર થી ટ્રાય કરજો

પંજાબી આલુ પરોઠા (Panjabi Aaloo paratha in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક #પોસ્ટ5 #cookpadindia આલું પરાઠા તો એવી વસ્તુ છે જે નાના અને મોટા સૌને ભાવે પણ જો તમે એક ના એક જ સ્વાદ ના પરાઠા ખાઈ ને કંટાળ્યા હોય તો આ પરાઠા જરૂર થી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૨ લોકો
  1. મસાલો બનાવવા
  2. ૪ નંગમોટા બાફેલા બટેકા
  3. ૧ કપતેલ
  4. ચપટીહિંગ
  5. ૧ નંગસુધારેલી ડુંગળી
  6. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  7. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  8. ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  9. મીઠું સ્વદાનુસાર
  10. ચપટીસંચળ
  11. ૧/૩ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  12. ૧ ટી સ્પૂનહળદર
  13. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  14. ટેબસ્પૂન કિચન કિંગ મસાલો
  15. કોથમીર જરૂર મુજબ
  16. લોટ/કણક બાંધવા માટે
  17. ૧ કપઘઉં નો લોટ
  18. ૨ ટેબલ સ્પૂનમેંદો
  19. ૨ ટેબલ સ્પૂનતેલ
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મસાલો બનાવવા માટે એક કડાઈ માં તેલ લઈ હિંગ નાખી ડુંગળી ને સેકો તેમાં કસૂરી મેથી આદુ મરચાં અને લસણ ને સાતડો.

  2. 2

    બધું બરોબર ચડી જાય એટલે બાફેલા બટેકા નો માવો નાખો અને સેકો. ત્યાર બાદ મીઠું, હળદર,મરચુ,સંચળ, કિચન કિંગ મસાલો, આમચૂર પાઉડર નાખી શેકવા દો. થોડી કોથમર નાખી સરખું મિક્સ કરો.

  3. 3

    લોટ બાંધવા માટે ઘઉં માં લોટ માં મેંદો તેલ મીઠું નાખી પાણી થી સોફ્ટ કણક બાંધી લો.

  4. 4

    હવે લોટ મેથી એક લુવો લઈ તેને વણી લો વચ્ચે મસાલો ભરી ફરીથી વણી લો અને તેલ કે બટર માં સેકી ને સર્વ કરો.🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Taank
Dhara Taank @DharaTaank
પર
Viramgam

Similar Recipes