રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ અને સોજી લઈ તેમાં મેથી હળદર લાલ મરચું મીઠું હીંગ આદુ-મરચા-લસણની પેસ્ટ અને તેલ નાખી મિક્સ કરવું. જો બાઈન્ડિંગ પ્રોપર ના હોય તો થોડું પાણી રેડવું.
- 2
બોલ વળી શકાય એવું રાખવું. ત્યારબાદ તેમને બોલ વાળી તેલમાં તળી લેવા. હા બોલ તમે 10 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ચા સાથે ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
-
-
-
-
-
-
ગવાર-મેથી વડી
#શાકગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે. Deepa Rupani -
-
ક્રિસ્પી બીટર ગોર્ડ બોલ્સ ( crispy bitter gourd recipe in gujara
#વિકમીલ૧ #સ્પાઈસી #માઇઇબુક #પોસ્ટ9 Parul Patel -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોરે tea time માટે બેસ્ટ ઓપ્શન..ગરમ ચા અને લીલી ચટણી હોય તો બપોર સુધારી જાય..મે પણ આજે એમ જ સર્વ કર્યું છે.. Sangita Vyas -
-
-
મેથી રીંગણાં ટામેટાં નું શાક સાથે મેથી બાજરા પૂરી
#WLD #વીન્ટર_લંચ_ડીનર#મેથી_રીંગણાં_ટમેટાં_શાક #મેથી_બાજરા_પૂરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઠંડી ની સીઝન હોય ને , બપોર નાં કે રાત્રે જમવામાં ગરમાગરમ મેથી બાજરા ની પૂરી સાથે મેથી રીંગણાં ટામેટાં નું શાક થાળી માં પીરસાય ને ભૂખ ઊઘડી જાય, ને ત્યાં તો બાજુમાં લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને લીલી આંબા હળદર નું ખાટું અથાણું પીરસાય ને તો તો મોંઢા માં પાણી આવી જાય ... તો આવો .. જમવા ... Manisha Sampat -
મેથી-દૂધી ઢેબરાં
#લીલી#ઇબુક૧#૧૨આજે મેં મેથી ના ઢેબરાં અને દૂધી ના થેપલા નો સંગમ કરી ઢેબરાં બનાવ્યાં છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. વળી તમે ચાહો તો એને ચા કોફી કે દહીં અથાણાં સાથે પણ સારા લાગે છે એટલે નાસ્તા તથા ભોજન બંને માટે ઉત્તમ છે. Deepa Rupani -
-
-
લીલી મેથી નાં શક્કરપારા (Lili Methi Shakkarpara Recipe In Gujarati)
લીલી મેથી નાં શકકરપારા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #શકકરપારા#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeલીલી મેથી નાં શકકરપારા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દિવાળી માં મારા ઘરે આ શકકરપારા હંમેશા બનાવું જ છું. Manisha Sampat -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11374548
ટિપ્પણીઓ