શેર કરો

ઘટકો

  1. ઘઉં નો લોટ 2 વાટકી
  2. મેથી 1 વાટકી
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીમરચું પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. તેલ મોણ માટે ને શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં મેથી ને ધોય ને કોરી કરી લો

  2. 2

    હવે એક મોટા પેન માં ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર મેથી ને લસણ ની પેસ્ટ નાખી ને લોટ બાંધી લો

  3. 3

    લોટ ને અડધો કલાક રેસ્ટ આપી દો.

  4. 4

    હવે લોટ માંથી એક લુવો લઇ ને લોટ ના અટામણ લઈ ને વણી ગરમ તવી પર ગુલાબી રંગ ના શેકી લો

  5. 5

    હવે તૈયાર છે મેથી ના થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes