મેથી થેપલા

Ashini Gadani @cook_18704296
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ લઈ મેથી, તલ, આદુ મરચા ની પેસ્ટ અને બધા મસાલા લઈ મિક્સ કરવું. ત્યાર બાદ મોણ નાખી લોટ બાંધવો.
- 2
થેપલા વણી ને તેલ મૂકી ને શેકી લેવા. તૈયાર છે મેથી નાં થેપલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખીચડી નાં થેપલા
#ટિફિન#સ્ટાર વધેલી ખીચડી માં થી બનાવ્યા છે આ થેપલા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. છૂંદા, દહી કે ચા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
-
મેથી થેપલા
આ ગુજરાતી નાસ્તાની વિશિષ્ટતા તે છે કે તેમાં ખાંડ અને દહીં સામગ્રીને લીધે ૭-૮ દિવસો માટે તે બગાડતા નથી. ૭મી -૮ મી દિવસે પણ, જ્યારે તમારી પાસે હોય, ત્યારે તમે તેને ફરીથી ખાઈ શકો છો. આ જ કારણ છે કે ગુજરાતીઓ મુસાફરી દરમિયાન ક્યાંય આ નાસ્તો લઈ જાય છે. Arpan Shobhana Naayak -
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
-
-
-
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
મેથી મોરીન્ગા થેપલા (Methi Moringa Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમેથી સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એવી જ રીતે મોરીન્ગા એટલે કે સરગવાના પાન પણ એટલા જ ફાયદાકારક છે. એનો ઉપયોગ કરવાથી સંધીવા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી,એ, પ્રોટીન, કેલ્શિયમ અને એમિનો એસિડ હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ વાપરી શકાય છે. તો આવી ઉપયોગી ભાજી નો ઉપયોગ કરી ને મે આપણા ગુજરાતી ઓ ના એની ટાઈમ ફેવરિટ એવા થેપલા બનાવ્યા છે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11028897
ટિપ્પણીઓ