રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાને મિક્સરમા અધકચરો ક્રશ કરો. ત્યારબાદ કુકરમાં પાણી નાખીને 3 સીટી થાય ત્યાં સુધી બાફી લો.
- 2
ત્યારબાદ પેનમાં બાફેલો બાજરો અને દૂધ ઉમેરી તેને ધીમા તાપે ઉકળવા દો પાંચ મિનિટ પછી ખાંડ એડ કરી ઉકળવા દો આ બાજરાને દૂધમાં ઘટ થવા દેવાનું છે
- 3
બાજરો ધટ થઈ ગયા બાદ ગેસ બંધ કરી એક બાઉલમાં કાઢી લો તેને ઠંડો થવા દો ત્યારબાદ ડ્રાય ફ્રુટ નો સજાવટ કરો તો હવે તૈયાર છે આપણો દુધિયો બાજરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
દૂધિયો બાજરો (dudhiyo bajro recipe in gujarati)
#india2020આ વાનગી શિયાળામાં બનાવીએ છીએ. અમારે છોકરુ જન્મે ત્યારે નામ પાડવામાં ખાસ બને છે અને પૌષ્ટિક છે.Hema oza
-
-
દુધિયો બાજરો(Dudhiyo bajaro recipe in Gujarati)
#વિકમીલ2#મીઠી#માઇઇબુક#પોસ્ટ17આ વાનગી નાગર લોકોની ફેમસ મીઠી વાનગી છે... તેઓ ખુશીના નાના મોટા પ્રસંગમાં આ વાનગી જરૂરથી બનાવે છે...બહુ જ ઓછી વસ્તુ થી બની જાય છે. પહેલા તો આ વાનગી બનાવવામાં બહુ સમય માંગી લેતો પણ હાલના સંજોગોમાં ખાંડેલો બાજરો ઓર્ડર થી મળી રહે છે. જો કે મેં તો આજે અહીં ઘરે અને જાતે જ બનાવ્યો છે.હું મારા નણંદ અનસૂયા બેન ખારોડ પાસેથી આ વાનગી શીખી છું. મને આ વાનગી બહુ જ ભાવે છે. થેન્ક્યુ સો મચ દીદી.... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
બાજરો બાફલો
#ટ્રેડિશનલઆ વાનગી દૂધ સાથે બહુ જ સરસ લાગે છે ને એક પૌષ્ટિક આહાર પણ છે.બાજરી ખાવા થી હીમોગ્લોબીન પણ શુદ્ધ થાય છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
-
-
-
-
-
-
-
-
-
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
-
-
-
-
દૂધીયો બાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
#MS ખાસ તો આ નાગરો ની સ્પેશ્યલ વાનગી છે. જૂનાગઢ ના નાગરો મકરસંક્રતી નિમિતે.. નામ પાડવા નિમિતે આ બનાવતા હોઈ છે.. ખાસ તો ઓંખણેલો બાજરો વપરાય છે આ બનાવવા માટે Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11392258
ટિપ્પણીઓ