દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ દુધીનું છીણ
  2. 1/2 બાઉલ ખાંડ
  3. 1 ચમચીડ્રાયફ્રુટ (કાજુ બદામનો ભૂકો)
  4. 1 ચમચીઈલાયચીનો ભૂકો
  5. 1 ચમચીઘી
  6. 3/4 કપમલાઈવાળું દૂધ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક માઈક્રોસેફ બાઉલમાં દૂધ,ઘી દુધી ની છીણ અને ખાંડ મિક્સ કરી લો ત્રણ મિનિટ માટે માઈક્રોમોડ માં મૂકો

  2. 2

    બધુ બરાબર ઘટ્ટ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ નો ભૂકો અને ઈલાયચીનો ભૂકો નાખી મિક્સ કરી ફરીથી ત્રણ મિનિટ મૂકી દો

  3. 3

    આઠથી દસ મિનિટમાં દુધીનો હલવો તૈયાર થઇ જાય છે

  4. 4

    સર્વિંગ બાઉલમાં લઈને ડ્રાયફ્રુટ ના ભુકા થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes