દૂધયો  બાજરો

Janki Bathani
Janki Bathani @cook_17754515

#AV

દૂધયો  બાજરો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકી દૂધ
  2. ૧ વાટકી ખાંડ
  3. ટોપરા ખમણ, બદામ કતરણ, પીસ્તા કતરણ
  4. ગુલાબ ની પાંખડી
  5. ૧ વાટકી બાજરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકી બાજરો લેવાનો તેને બાર કલાક પલાળી દેવાનો પછી પલળીજાય એટલે તેની ફોતરી કાઠી તેને બાફી લેવો. બફાઈ જાય પછી તેમા ૩ વાટકી દૂધ, ૧ વાટકી ખાંડ નાખી ઉકાળવાનુ ઘટૃ થાય પછી ગેસ બંધ કરવો પછી તેને ગાર્નિશ કરવું

  2. 2

    તેને ટોપરા ના ખમણ, બદામ, પીસ્તા ની કતરણ, ગુલાબ પાખંડી થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Bathani
Janki Bathani @cook_17754515
પર

ટિપ્પણીઓ

Similar Recipes