રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં સેવ ની બીરજ ઉમેરો ને ધીમા ગેસ પર શેકો
- 2
પાંચથી સાત મિનિટ શેકાઈ જાય પછી તેમાં દૂધ ખાંડ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરો
- 3
ત્યારબાદ 10 થી 15 મિનિટ ઉકાળો પછી તેમાં એલચી પાવડર કાજુ બદામ ચારોળી એડ કરી દો
- 4
થોડું ઠંડું થાય એટલે તેને ફ્રીઝમાં 15 મિનિટ માટે સેટ થવા મૂકી દો પછી ઠંડુ થાય એટલે તેના ઉપર કાજુ બદામનુ ગાર્નિશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
ખીર
#માઈલંચ રેસિપીGolden apronWeek10 આ હેલ્ધી છે ને ટેસ્ટી છે. આ નવરાત્રીમાં પ્રસાદી ધરાવાય છે.ડાયજેસ્ટમાં હલકી. Vatsala Desai -
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
રબડી વીથ કલરફુલ કોકોનટ લાડુ (rabdi with colourful coconut ladoo recipe in Gujarati)
#HRઆ વખતની હોડીને કલરફૂલ અને સ્પેશિયલ બનાવા માટે હોળી સ્પેશિયલ રબડી વીથ કલરફુલ કોકોનટ લડુ બનાવ્યા છે. રબડી અને કોકોનટ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. દેખાવમાં તો ખુબ જ સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ બની છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12035496
ટિપ્પણીઓ