રાંધવાની સૂચનાઓ
- 1
સો પેલા ગોળ ને પાણી માં પલાણી ને ગોળ નું પાણી બનાવી લો એક મોટા વાસણ માં ઘઉં નો લોટ અને રવો,2ચમચી દહીં અને એલચી પાવડર મિક્ષ કરી ને ગોળ ના પાણી થી ખીરુ પલાળો
- 2
ખીરાને 3/4કલાક આથો આવા દો એક કડાઈ માં 1ચમચી ઘી નાંખી તેમાં ગીન એપલ નું છીણ સાંતણો પછી તેમાં મિલકમેડ અને એલચી પાવડર નાંખી ને ગીન એપલનો હલવો બનાવીલો
- 3
માલપુઆ નું ખીરૂ હલાવી ને ઢોસા ની લોઢી પર નાના માલપુઆ બનાવો સાઈડ પર તેલ લગાવું તેથી માલ પુઆ બરાબર ઉથલે
- 4
પછી માલ પુઆ ને ઘી માં તળી ને ગરમ ગરમ જ ટાકોસ નો સેપ આપી દેવું
- 5
સવીઁગ ડીશ માં માલપુઆ ટાકોસ મુકી એનીં અંદર ગીન એપલ નું સ્ટફીંગ મુકી એના પર બદામની કતરણ,લીલા નાળીયેર નું છીંણ અને એના પર મિલકમેડ થી ગાઁનીશ કરો
- 6
તૈયાર છે માલપુઆ ટાકોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના માલપુઆ
માલપુઆ પ્રસંગોપાત બને અનેબધાંને બહુંંજ ભાવે.#ફ્રુટસ#goldenapron3#વીક-2#રેસિપિ-9#ઇબુક૧ Rajni Sanghavi -
-
ડ્રાયફ્રુટ રાબ (Dryfruit Raab Recipe In Gujarati)
#GA4#Week 15આ રાબ ગોળ માંથી બને છે શિયાળા માટે આ બેસ્ટ વસાણું છે આમાં ઘી ઓછું આવે છે એટલે વજન પણ વધતું નથી અને વધુ વધુ બેનિફિટ્ મળે છે Kalpana Mavani -
-
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#મીઠા_પુડલા#sweet#traditional#wheatflour#jaggery#Ghee#milk મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે. Shweta Shah -
-
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papadi Recipe In Gujarati)
આજ નવરાત્રિનો પહેલો દિવસ છે એટલે મેં માતાજીના ગરબા ના પ્રસાદ માટે ગોળપાપડી બનાવી છે Payal Desai -
માલપુઆ=(malpuva in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુકમારા ઘરે બધા ને સ્વીટ બોજ ભાવે આ વાનગી મારા મમ્મી બનાવે છે અને હું એમની પાસે થી સિખી છું. માલપુઆ દૂધપાક સાથે પણ ખૂબ સરસ લાગે છે. Aneri H.Desai -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen -
-
માલપુઆ
#EB#Week12#Cookpad India#Cookpadgujarati#sweets માલપુઆ એ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.હું ગુરુપૂર્ણિમા ના દિવસે અને કાળી ચૌદસ ના દિવસે તો ખાસ બનાવતી હોઉં છું.તે ઘઉં નો લોટ,મેંદો,માવો એમ અલગ અલગ રીતે બનતા હોય છે.તે એકલા પણ ખવાય અને રબડી સાથે પણ ખવાય છે.હું તેમાં દહીં ઉમેરુ છે તેનાથી માલપુઆ માં જાળી સરસ પડે છે. Alpa Pandya -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11422890
ટિપ્પણીઓ