ખારેક નો હલવો

Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
શેર કરો

ઘટકો

  1. 20-25નંગ ખારેક પીળી /લાલ
  2. અડઘી વાટકી ખાંડ
  3. એક વાટકી દુધ /મિલક મેડ /25ગા્મ માવો
  4. 4 ચમચીઘી
  5. કાજુ,બદામ,પીસ્તા
  6. 1/2 ચમચીએલચી પાવડર
  7. ચપટીકેશર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખારેક નાં બી કાઠી મિક્ષચર માં પીસી લેવી એક કડાઈ માં 2ચમચી ઘી નાંખી પીસેલી ખારેક નાંખી બરાબર હલાવું પછી તેમાં દુધ નાંખી બરાબર હલાવું

  2. 2

    થોડું ઘટ થાય પછી તેમાં ખાંડ નાંખવી ફરી બરાબર હલાવું મિક્ષળ ઘટ થાય પછી તેમાં દુધ માં પલાળેલી કેશર નાંખી કાજુ,બદામ,પિસ્તા નાંખી 2ચમચી ઘી નાંખી બરાબર હલાવવું

  3. 3

    હલવો તૈયાર છે મેં આ રસોઈ શો માં બનાવ્યું હતુંમેં પીળી ખારેક નું બનાવ્યું હતું લાલ ખારેક નું આમજ બને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
પર

ટિપ્પણીઓ

Similar Recipes