ખારેક નો હલવો (સૂકા ખજૂર)

Falguni Thakker
Falguni Thakker @cook_9040133
Kutch

આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.

ખારેક નો હલવો (સૂકા ખજૂર)

આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ જણ માટે
  1. ૨૦૦ ગ્રામ ખારેક (સૂકા ખજૂર)
  2. ૫૦૦ mlદૂધ
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૧૦૦ ગ્રામ માવો
  5. કેસર ના થોડા તાંતણા
  6. ૫૦ ગ્રામ સમારેલા સૂકા મેવા
  7. ૨૫ ગ્રામ કિસમિસ
  8. ચપટી એલચી નો ભૂકો
  9. ૪ ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર ના એક વાડકા માં ખારેક ને દૂધ સાથે વાટી લો.

  2. 2

    પેન માં ઘી મૂકી ને આ મિશ્રણ ને સાંતળી લો.

  3. 3

    માવો ને ખાંડ ઉમેરી ને રાંધી લો. જાડું થાય ત્યાં સુધી રાંધો.

  4. 4

    એલચી, કેસર ને સૂકા મેવા કહીં ને બરાબર હલાવી લો...ઠંડુ કે ગરમ, જે ગમે, તેવું પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Thakker
Falguni Thakker @cook_9040133
પર
Kutch
hi im home chef an i love cooking so here cookpade is very good here i can share my inovation an get many more new ideas also
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes