રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બટેટા ને મેશ કરી લો અને તેમા ચણા ઊમેરો અને આદુ, મરચાં, કોથમીર અને ફુદીના ની પેસ્ટ ઊમેરો અને નમક નાખી બધું મીકસ કરી લો.
- 2
હવે બધી પુરી મા કાણાં પાડી લો અને તેમા બટાકા નો માવો ભરી લો.
- 3
હવે તેમાં ઉપર જીરું પાવડર, સંચળ, ચાટ મસાલો,લીંબુનો રસ અને કોથમીર ઊમેરો. તો તૈયાર છે ચટપટી જીરા પુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
ચનાચાટ
ચાટની રેસિપિ બધાંની ફેવરિટ,હવે સ્ટાટૅસૅમાં પણચાલેછે.#સ્ટાટૅસૅ#goldenapron3#ઇબુક૧#46 Rajni Sanghavi -
-
-
-
કઠોળ પાણી પુરી
#કઠોળપાણીપુરી તો બધા ખાતા જ હશો.પણ આ પ્રોટીન થી ભરપૂર કઠોળ થી બનેલી કઠોળ પાણીપુરી છે.જરૂર try કરજો. Jyoti Ukani -
-
-
પાણી પુરી(pani puri recipe in Gujarati)
પાણી પુરી એ ચાટ નો પ્રકાર છે.ફુદીના નાં ઠંડા પાણી સાથે ખાવા ની મજા જ અલગ છે.તેની પુરી તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવવી આસાન છે.તેની તૈયારીઓ 1-2 દિવસ અગાઉ થી કરવી પડે છે. Bina Mithani -
-
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
-
-
-
-
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11431733
ટિપ્પણીઓ