છોલે ભટુરે (Chhole Bhature recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

છોલે ભટુરે પંજાબની ફેમસ વાનગીપંજાબી સ્ટાઇલ આ વાનગી બધાને ઘેર બનેછે.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ

છોલે ભટુરે (Chhole Bhature recipe in Gujarati)

છોલે ભટુરે પંજાબની ફેમસ વાનગીપંજાબી સ્ટાઇલ આ વાનગી બધાને ઘેર બનેછે.
#રેસ્ટોરન્ટ સ્ટાઇલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચણા
  2. 1વાટકી મેંદો
  3. 1/2વાટકી ઘઉંનો લોટ
  4. 3 ચમચીરવો
  5. 1વાટકી દહીં
  6. 2નંગ ટમેટો
  7. 2નંગ ડુંગળી
  8. 1નંગ લીલું મરચું
  9. 1 ચમચીઆદુંલસણની પેસ્ટ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણા પાઉડર
  12. 1 ચમચીછોલે મસાલો
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીલીંબુવો રસ
  15. 1 ચમચીખાંડ
  16. નમક સ્વાદ અનુસાર
  17. તેલ/ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભટુરે બનાવવા મેંદો,રવો,ઘઉંનો લોટ ભેગા કરી તેમાં દહીં,નમક,તેલ નાંખી લોટ બાંધી રેસ્ટ આપો.ચણાને ઓવર નાઇટ પલાળી કુકરમાં બાફી લો.

  2. 2

    ભટુરેના લોટને મસળી નરમ કરી લુવા પાડી વણી ગરમ તેલ માં તળી લો.ટમેટો,ડુંગળી ની પ્યુરી બનાવો.

  3. 3

    કડાઇમાં તેલ મુકી આદું લસણની પેસ્ટ સાંતળવું.પછી ડુંગળી,ટમેટોની પ્યુરી સાંતળવું,પછી ચણા નાંખી મસાલો,છોલે મસાલો,લીંબુનો રસ,ખાંડ નાંખી હલાવવું,થોડીવાર ચડવા દઇ ડીશમાં લઈભટુરે સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes