કાજુ પાલક પનીર

Bansi Kotecha @cook_18005888
કાજુ પાલક પનીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સાફ કરી અને ધોઈ લો. હવે એક કડાઈમાં પાણી લઈ પાણી ઉકળે ત્યાર બાદ પાલકના પાન નાખી ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ પાલકને કાઢી લો અને એકદમ ઠંડા પાણીમાં રાખી લો જેનાથી પાલક નો કલર એકદમ ગ્રીન રહેશે. હવે પાલકને કાઢી લો અને મિક્સરમાં પીસી લો. હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં જીરુ, તમાલપત્ર, આખું લાલ મરચું, આદુ-મરચા-લસણની પેસ્ટ સાતળો. બાદમા તેમાં ડુંગળી નાખો અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની સોતળી લો.
- 2
હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી, મીઠું ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો. મિલ્ક પાવડર નાખવાથી શાક વધારે સ્વાદિષ્ટ લાગે છે. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ગ્રેવી કિંગ મસાલો, પનીર અને શેકેલા કાજુ નાખો. અને છેલ્લે શાકમાં ક્રીમ નાખી શાકને સર્વ કરો તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ પાલક પનીર.
Similar Recipes
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
મસાલા કોર્ન કરી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૬કોર્ન આખું વર્ષ આપણને હવે મળી રહે છે તો જ્યારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક ખાવાનું મન થાય તો કોર્નનુ શાક ફટાફટ બની જાય છે તો આજે મે મસાલા કોર્ન કરી બનાવી છે. Bansi Kotecha -
પાલક કાજુ પનીર (Palak Kaju Paneer Recipe In Gujarati)
પાલક પનીર ટેસ્ટી અને શીયાળામાં અને મોનસુન મા પરાઠા, રોટી સાથે મજા પડી જાય. પાલક એક સુપર ફુડ છે.પંજાબી સ્ટાઈલ#GA4#Week6#panner n cashew Bindi Shah -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
ચીઝી પાલક
#રેસ્ટોરન્ટ મિત્રો પાલક પનીર તો આપણે બનાવીએ છે પરંતુ આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ પાલક સબ્જી બનાવીએ, જે ટેસ્ટમાં પાલક પનીર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. Khushi Trivedi -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
ટેસ્ટી સોફ્ટ હેલ્ધી શાહી પાલક પનીર કોફતા
#GA4#Week20# રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક-પનીર કોફ્તા Ramaben Joshi -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
પાલક બટાકાનું શાક
#લીલી.આજે હું પાલક ને બટાકા નું શાક લાવી છું.. મોટાભાગે આપણે પાલક સાથે પનીર જ બનાવતાં હોયે છીએ.. Mita Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
કાજુ પનીર કડાઈ
નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેમાં કાજુ હોય તો જોવાનુંજ શુ ? Kalpana Parmar -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#post 1#માઇઇબુક#post 20આજે આપડે ઘરે બનાવીશુ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week24#GARLICલહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે. Kunti Naik -
પાલક પનીર મિક્સ પરોઠા (Palak Paneer paratha recipe in Gujarati)
આજે આપણે એક પંજાબી ડીશ બનાવીશું. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. આજે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી આપણે પાલકપનીર ની સબ્જી બનાવીશું.#GA4#Week2#પાલક Chhaya panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11430772
ટિપ્પણીઓ