ડ્રાય ફ્રુટ ઘારી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મૈદો લઈ તેમાં મોંયન નાખી પાણી થી લોટ બાંધવો પછી પેઈન માં માવો લઈ થોડો શેકવો તેમાં બેસન એડ કરવું અને સેકવું પછી ઠંડુ થવા દેવું
- 2
પછી મવા વાળા મિશ્રણ માં ડ્રાય ફ્રુટ અને દળેલી ખાંડ અને એલચી પાવડર એડ કરી પ્રોપર મિક્સ કરવું પછી મૈદો નો લોટ લઇ તેમાંથી પાતળી રોટલી વણવી પછી ઠંડુ થયેલું માવા વાળું મિશ્રણ વચ્ચે મૂકવું અને તેની કચોરી ની જેમ વાળવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ના આગમન સાથે શિયાળા ની રાણી ચીકી નું આગમન પણ થઈ જ જાય છે. મધુપ્રમેહ ના દર્દી સિવાય બધા ચીકી ખાઈ શકે છે. મધુપ્રમેહ ના દર્દી એ થોડી માપ માં ખાવી પડે. ચીકી ગોળ તથા ખાંડ બંને થી બને પણ અમુક સામગ્રી ની ચીકી ખાંડ થી બને અને સ્વાદ પણ એમાં જ આવે. આજે મેં સામાન્ય ચીકી ને થોડો ટ્વિસ્ટ આપી ,થોડી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
-
ડ્રાય ફ્રુટ લસ્સી
#goldenapron2#week 4 panjabiપંજાબી લોકો જેમ ભંગાળા વાખાણ તેમ ત્યાં ના લોકો ની ફેમસ ને પસંદગી એટલે લચ્છી ,જે આજે આપડે બનાવીશું. Namrataba Parmar -
ડેટ્સ ચોકલેટ બરફી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day16આ રેસિપી ખજૂર અને ચોકલેટ માં થી બનાવામાં આવી છે આ નાના બાળકોને ખૂબ પસંદ આવે એવી રેસિપી છે Vaishali Joshi -
-
-
ડ્રાય ફ્રુટ સુખડી
બહુ જ healthy અને nutricious..ફૂલ ઓફ ડ્રાય ફ્રુટસ.બાળકો ને આ દેશી મીઠાઇ દરરોજ ખાવા માં આપવી જોઈએ. Sangita Vyas -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar -
એલોવેરા ફજ વિથ સેફ્રોન સ્પાઇરલ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનએલોવેરા/કુંવારપાઠું એ એક એવો ઔષધિય છોડ છે જેનો હજારો વર્ષો થી સ્વાસ્થ્ય અને ત્વચા ની તકલીફો માટે વપરાશ થાય છે.ત્વચા અને સૌદર્ય ને લગતા લાભ સિવાય તેના સ્વાસ્થ્ય ને લાગતા પણ લાભ છે. જેમકે તે પાચનતંત્ર અને પેટ ને લાગતા વિકાર માં ઉપયોગી છે. તેમ છતાં તેનો વપરાશ કરતા પહેલા તેની આડ અસર અને તમારા તાસીર ની અનુકૂળતા જોવી જોઈએ.આજે તેમાં થી ફજ/ હલવો બનાવ્યો છે. Deepa Rupani -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)
#trend2 #શ્રીખંડશ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે. Tatvee Mendha -
ડ્રાય ફ્રુટસ ટાકોઝ (dry fruits tocos recipe in Gujarati)
રક્ષાબંધન માટે હવે બનાવો આ મિઠાઈ જે હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
-
-
-
ઘૂઘરા (દિવાળી સ્પેશિયલ) (Gughra Recipe In Gujarati)
ઘુઘરા એ પરંપરાગત ગુજરાતી સ્વીટ્સ છે. તે ગુજિયા તરીકે પણ ઓળખાય છે. ઘુઘરા નાળિયેર અને ડ્રાય ફ્રૂટ થી બનાવાય છે.ઘૂઘરા ખાધા વગર અને બનાવ્યા વગર દિવાળી અધૂરી છે.ઘુઘરા મારી પ્રિય દિવાળીની સ્વીટ છે.#કૂકબુક#post2 Nidhi Sanghvi -
-
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
અમેરિકન ડ્રાય ફ્રુટ શ્રીખંડ સ્ફુપ
#હોળીનોર્મલી શિખંડ ને પૂરી અથવા કોઈ પણ main course સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મેં અહિંયા હોળી ની પાર્ટી માટે નાના સ્કૂપ તરીકે સર્વ કરીને એક નવું સ્વરૂપ આપ્યું છે Anjali Vizag Chawla -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
-
-
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
ચંદ્રકલા(Chandrkala recipe in Gujarati)
#GA4#week9#cookpadindia#cookpadgujratiઆપણે ગુજરાત માં જેવી રીતે ઘૂઘરા બનાવામાં આવે છે એવી જ રીતે તમિલનાડુ માં ચંદ્રકલા બનવા માં આવે છે.દિવાળી માં નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.ડ્રાય ફ્રુટ,માવા અને કેસર નો સ્વાદ બધા ને પસંદ જ હોય છે.આપને આમાં આ બધા નો ઉપયોગ કરી ને સ્વીટ સ્વીટ ચંદ્રકલા બનાવી છે. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11438239
ટિપ્પણીઓ