ડ્રાય ફ્રુટ ઓટ્સ લડુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઓટ્સ અને ડ્રાય ફ્રુટ લઈ બરાબર મિક્સ કરો. હવે તેમાં ખારેક નો ભૂકો તથા જાયફળ પાવડર નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મધ ઉમેરી બરાબર મિક્સ કરી નાના નાના લડુ બનાવી લો.
- 2
ટેસ્ટ મુજબ મધ વધુ ઓછું લેવું.આમા ખાંડ નો ઉપયોગ કર્યો નથી તો ડાયાબીટીક પેશન્ટ પણ આ લડુ ખાઈ શકે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ના આગમન સાથે શિયાળા ની રાણી ચીકી નું આગમન પણ થઈ જ જાય છે. મધુપ્રમેહ ના દર્દી સિવાય બધા ચીકી ખાઈ શકે છે. મધુપ્રમેહ ના દર્દી એ થોડી માપ માં ખાવી પડે. ચીકી ગોળ તથા ખાંડ બંને થી બને પણ અમુક સામગ્રી ની ચીકી ખાંડ થી બને અને સ્વાદ પણ એમાં જ આવે. આજે મેં સામાન્ય ચીકી ને થોડો ટ્વિસ્ટ આપી ,થોડી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
દૂધી નો ડ્રાય ફ્રુટ હલાવો (Bottle Gourd Dryfruit Halwa Recipe In Gujarati)
#childhoodPost - 1ડ્રાય ફ્રુટ હલવોBachapan ke Din... Bachapan ke dinBachapan ke din Bhi Kya Din TheAay .....Hay ......Hay..... બાળપણ શબ્દ જ કેટલો મીઠો છે.... મારી માઁ એ જમાનામાં "મિઠાઇ ની મહારાણી " હતી.... મારી ૧ ફરમાઇશ એની પાસે હંમેશા રહેતી... " મમ્મી ડ્રાય ફ્રુટસ હલવો બનાવ ને".... અને એ જ ફરમાઇશ મારા મોટાભાઈ વરસ માં ૧ વાર મને કરે છે ત્યારે હું હોંશે હોંશે બનાવું છું .... આજે ડ્રાય ફ્રુટસ હલવો બનાવી બાળપણ ની મીઠી યાદી તાજી કરી Ketki Dave -
-
-
-
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11508721
ટિપ્પણીઓ