રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા મુઠી પડતું મોંયન નાખીમીઠું એડ કરી પાણી થી લોટ બાંધવો પછી સીંગદાણા વાળું અને ગાંઠિયા પીસી ને તેમાં બધો મસાલો એડ કરી સ્ટુફિનગ રેડી કરવું પછી લોટ માંથી પુરી વણી તેમાં વચ્ચે સ્ટુફિનગ મૂકી તેની કચોરી વાળવી પછી તેને શુકાવા દેવી પછી ગરમ તેલ માં ધીમા ગેસ પર તળવી
- 2
પછી તેને ઠંડી થવા દેવી અને ફરી તળવી અને ચા સાથે પીરસવી તો રેડી છે ડ્રાય કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
-
-
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
-
ગરમાણું (ગરવાણુ) (Garmanu Recipe In Gujarati)
#cookpadind#cookpadgujarati#akshaytritiya#અખાત્રીજ#કાચીકેરી#summer_specialઆપણા હિંદુ ધર્મ ના પૌરાણિક રિવાજ મુજબ અખાત્રીજ નું અત્યંત મહત્વ છે .કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્યો ની શરૂઆત આ દિવસે કરવી હોય તો કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી .અમારે ત્યાં દ્વારકા માં આ દિવસ થી ઠાકોર જી ને ચંદન વાઘા ધરવામાં આવે છે અને ભોગ માં આ ગરમાણું ધરાય છે ..અને સૌ ભક્તો ને મંદિર ની અંદર જ એનો પ્રસાદ પીવા માટે અપાય છે .ગરમાણુંબનાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે .ઉનાળા ની ગરમી માં આ પીણું શરીર ને ઠંડક આપે છે સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે .મે આજે કાચી કેરી સાથેગરમાણું બનાવ્યું છે ,એના વગર પણ બનાવી શકાય છે . Keshma Raichura -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
-
-
ડ્રાય ફ્રુટ લસ્સી
#goldenapron2#week 4 panjabiપંજાબી લોકો જેમ ભંગાળા વાખાણ તેમ ત્યાં ના લોકો ની ફેમસ ને પસંદગી એટલે લચ્છી ,જે આજે આપડે બનાવીશું. Namrataba Parmar -
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
-
-
-
-
કેરેટ કેસેમલ મલાઈ ટોસ્ટ (Carrot caramel Malai toast Recipe In Gujarati)
#Week3 #GA4#તમે સૌ ઍ બહુ બધી સ્વીટ ડિશ ખાધી હશે.પણ અ એક નવી જ સ્વીટ ડિશ છે. Manisha Maniar -
-
-
ખીર પુડલા સેન્ડવીચ (Khir Pudala Sandwich recipe in gujarati)
#goldenapron3#વીક૮#વ્હીટ#પોસ્ટ૩#ટ્રેડિશનલ Harita Mendha -
-
-
ખજુર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
#MA ઠંડી ની સીઝનમાં શરીરને ગરમ રાખવા શાકાહારી માટે અને આર્યન ની કમી ને દુર કરવા માટે આ બહુ જ હેલ્થી વાનગી છે જે મારા મમ્મી હંમેશાં બનાવતા...shweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11332170
ટિપ્પણીઓ