સુરતના પ્રખ્યાત કુંભણીયાઅને ડુંગળીનાભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ મીઠું ભજીયા ના સોડા મિક્સ કરી ખીરું બનાવવું ડુંગળીની પાતળી ઉભી slice કરવી ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય ડુંગળીની સ્લાઇસને ચણાના લોટના ખીરામાં બોળી તેલમાં મૂકવી અને ધીમા તાપે બ્રાઉન કલર થાય ત્યાં સુધી ચડવા દેવું
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ભજીયાના સોડા ઉમેરી ખીરૂં તૈયાર કરવું, ખીરું થોડું કઠણ રાખો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી મેથી ની ભાજી ડુંગળી લસણ ની પેસ્ટ અને ધાણા ઉમેરી ખીરું તૈયાર કરવું તેલ ગરમ થાય ત્યારે તેમાં છુટા છુટા કુંભણીયા મુકવા અને એકદમ ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દેવા. ગરમાગરમ કુંભણીયા અને ડુંગળીના ભજીયા ચટણી સાથે અથવા તો સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
-
-
-
-
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા. Manisha Desai -
-
-
-
-
-
મેથી ગોટા (Fenugreek Pakoda Recipe In Gujarati)
#મેથીગોટા#cookpadgujarati#cookpadindia#fenugreekfritters#methipakoda#frittersrecipe#bhajiyarecipe#dakorgota Mamta Pandya -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
-
સ્પાઈસી ચીલી ઓઈલ (Spicy Chili Oil Recipe In Gujarati)
તીખું ખાવા વાળા માટે આ સ્પાઈસી ગ્રીન ચીલી ઓઇલ બહુ જ સરસ લાગે છે . પીઝા પાસ્ટા સાથી આ ચીલી ઓઈલ સરસ લાગે . Sonal Modha -
-
-
-
-
ઊંધિયા ના ગોળા (Undhiya Gola Recipe In Gujarati)
શિયાળા માં સારા શાક ભાજી આવતા હોય તો આમાં ઉંધીયું બનાવવા ની મજા આવે Jayshree Chauhan -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla recipe in Gujarati
#માઇઇબુક_પોસ્ટ_16#વીકમીલ3_પોસ્ટ_3#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#spicyfood Daxa Parmar -
ઘુટો(જામનગરી પ્રખ્યાત)
#શિયાળા#દાળકઢીઘુટો એવી વાનગી છે જેમાં વિવિધ લીલોતરી નો દાળ સાથે ભરપુર ઉપયોગ કરીને બનાવાય છે. સ્વાદિષ્ટ અને સાતવિક વાનગી તૈયાર થાય છે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11444672
ટિપ્પણીઓ