કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

#goldenapron3
# સુપર શેફ
# પોસ્ટ 1
#માઇઇબુક
# પોસ્ટ ૧૬
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3
# સુપર શેફ
# પોસ્ટ 1
#માઇઇબુક
# પોસ્ટ ૧૬
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરવી
- 2
Gotti બનાવવા માટે એક બાઉલમાં બેસન લઈ તેમાં કટ કરેલી મેથીની ભાજી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર ગરમ મસાલો 1/2 ટેબલ ચમચી ઈનો જરૂર મુજબ પાણી નાખી એકદમ નરમ લોટ રાખો
- 3
એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તેલવાળો હાથ કરી ગોટી વાળી લેવી પછી તેને તળી લેવી
- 4
મરચા બનાવવા માટે રીત એક પેનમાં 100 ગ્રામ બેસન લેવું કટ કરેલી કોથમીર એડ કરવી 1 ટેબલસ્પૂન ગોળ સ્વાદ અનુસાર મીઠું અને હળદર 2 ટેબલસ્પૂન તેલ તેલ નાખી અને લોટ મિક્સ કરવો તેમાં પાણી એડ કરવાનું નથી તેલ વડે મિક્સ કરો હવે મરચામાં કાપા પારી અંદરથી બીયા કાઢી લેવા હવે તૈયાર કરેલો મસાલો ભરી અને મરચા સ્કીમ કરી લેવા
- 5
એક તપેલામાં 100 ગ્રામ તેલ ગરમ થવા મૂકો તેમાં કટ કરેલા શાકભાજી એડ કરવા સ્વાદ અનુસાર મીઠું લાલ મરચુ અને હળદર ગરમ મસાલો એડ કરવા તેને બરાબર મિક્સ કરી લેવું હવે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો શાક 1/2 ચડી જાય એટલે તેમાં ગોટી એડ કરવી
- 6
શાક અને ગોટી બરાબર ચડી જાય એટલે તેમાં તૈયાર કરેલ ટમેટાની પ્યુરી એડ કરવી અને સ્વાદ અનુસાર ખાંડ એડ કરવી બધુ બરાબર ચડી જાય તેમાં સ્ટીમ કરેલા મરચા એડ કરવા હવે તેને નીચે લઈ દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું હવે સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશિંગ કરવું
Similar Recipes
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
-
સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી 20# સુપર શેફ -3 Hetal Shah -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા મરચા (Kathiyawadi Bharela Marcha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૯#વિકમિલ ૩ Nehal D Pathak -
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (4)