કેરટ-ઓનિયન પેનકેક્

Krishna Naik
Krishna Naik @cook_19742442

#goldenapron3
એકદમ સરળ અને ઝડપથી બનતી વાનગી કે જે સૌને ભાવે પેનકેક્ કે જેમાં ગાજર અને કાંદા લીધા છે.લાલ ગાજર જે શિયાળામાં ખાવા માટે ખુબ જ સારી હોય છે તો એનો બને એટલો વધુ ઉપયોગ કરી નવી વાનગી બનાવી શકાય.

કેરટ-ઓનિયન પેનકેક્

#goldenapron3
એકદમ સરળ અને ઝડપથી બનતી વાનગી કે જે સૌને ભાવે પેનકેક્ કે જેમાં ગાજર અને કાંદા લીધા છે.લાલ ગાજર જે શિયાળામાં ખાવા માટે ખુબ જ સારી હોય છે તો એનો બને એટલો વધુ ઉપયોગ કરી નવી વાનગી બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ૧/૨ કપ બેસન
  2. ૧/૪ કપ ચોખાનો લોટ
  3. ૧/૨ કપ છીણેલી ગાજર
  4. ૨ ચમચી ઝીણા સમારેલા કાંદા
  5. ૧ ચમચી લીલું લસણ
  6. ૧ ચમચી લીલાં ધાણા
  7. ૧/૨ ચમચી લીલું મરચું
  8. ૧/૪ ચમચી છીણેલું આદું
  9. ૧/૨ ચમચી ચાટ મસાલો
  10. ચપટીલાલ મરચું
  11. ચપટીહળદર
  12. ચપટીમીઠું
  13. તેલ કે બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઉપર મુજબનુ બધુ જ લઇ મિક્સ કરી લો.પાણી જરૂર મુજબ લેવુ ખીરુ વધારે જાડુ કે પાતળુ કરવુ નહિ.

  2. 2

    પેન ઉપર તેલ કે બટર લઈ ખીરુ પાથરી લો.ગરમ પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Naik
Krishna Naik @cook_19742442
પર

ટિપ્પણીઓ

Similar Recipes