મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)

મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉંનો લોટ લઈશું અને તેમાં છીણેલી ડુંગળી, છીણેલું ગાજર, છીણેલી કોબીજ, સમારેલા લીલા ધાણા અને તેલ ઉમેરીશું.
- 2
હવે એક પછી એક બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરીને બધા ને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું.
- 3
હવે લુવા તૈયાર કરીશું. બધા લુવાને ગોલ શેપ માં વાણી લઈશું.
- 4
હવે તવો ગરમ કરીશું અને ગેસની ફલેમ મીડીયમ રાખીશું. હવે પરાઠાને તવા ઉપર શેકાવા મૂકી દઈશું અને એક સાઈડ થોડી શેકાવા દઈશું. હવે ફરાવીને બે ચમચી ઘી સ્પ્રેડ કરીશું. (તમે આમા તેલ પણ સ્પ્રેડ કરી શકો છો). હવે ફરાવી અને થોડી વાર શેકાવા દઈશું. બેઉ સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું.
- 5
આપણા મિક્સ વેજ પરાઠા તૈયાર છે. મેં આને લસણની ચટણી અને કેચપ સાથે સર્વ કર્યા છે. આ પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં સરળ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
મગ ના પરાઠા
આજે આપણે બનાવીશું મગ ના પરાઠા જે ખૂબ જ હેલ્ધી હોય છે.જ્યારે આપણને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં મગના પરાઠા દહીં સાથે ટેસ્ટી લાગે છે. આ પરાઠા બનાવવા સરળ છે અને સહેલાઈથી બની જાય છે. ચાલો આજ ની રેસીપી મગના પરાઠા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે. Harsha Israni -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
મિક્સ દાલ ફ્રાય વીથ જીરા પરાઠા (Mix Dal Fry with Jeera Paratha Recipe In Gujarati)
#goldenapron3#week2#puzzle#dalઅલગ-અલગ દાળ ભેગી કરીને આ દાલ ફ્રાય બનાવવામાં આવે છે જેમાં બહુ બધુ પ્રોટીન છે પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે. Bhavana Ramparia -
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ પનીરી ટીક્કી (Veg Paneer Tikki Recipe In Gujarati)
વેજ પનીર ટીક્કી રંગબેરંગી શાકભાજી નો સંગમ તેમજ પનીરી પ્રોટીનથી ભરપૂર છે. ટીકકી ઉપર ડુંગળી કે ટામેટાં, મરચાં ની સ્લાઈસ ચોંટાડી અને સર્વ કરવાથી તેનો ટેસ્ટ અને લુક બંને બદલાઈ જાય છે. Neeru Thakkar -
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#કોબીજ#ગોભી (કોબીજ) પરાઠા સંભારી#teatime breakfast patel dipal -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
આલુ પરાઠા, મુલી પરાઠા, ગોબી પરાઠા, પ્યાઝ પરાઠા
#નોર્થ (આજે મેં પંજાબી ઓના ફવરેટ બ્રેકફાસ્ટ માં સર્વ કરવા માં આવતા આવા 4 ટાઈપ ના પરાઠા બનાવ્યા છે જેને દહીં આચાર્ ચટણી ખારી અને મીઠી લસ્સી સાથે સર્વ કર્યા છે ) Dhara Raychura Vithlani -
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WPR#MBR6રાજા રાની પરોઠા એ સુરતની પ્રખ્યાત ડીશ છે. આ પરોઠા માટે મનપસંદ શાકભાજી, લીલી ડુંગળી, લીલું લસણ તથા ચીઝ અને પનીરનું સ્ટફિંગ બનાવવામાં આવે છે તથા ટોપિંગ પણ કરવામાં આવે છે. તેમાં પણ ચીઝ અને પનીર નો ઉપયોગ થતો હોવાથી તેને રાજા રાની પરોઠા કહેવામાં આવે છે. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બાળકો પણ હોશે હોશે ખાઈ લે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ સાથે સર્વ કરી શકાય છે. Ankita Tank Parmar -
રાજસ્થાની ટિક્કર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)
#GA4#Week25# Rajasthani આ પરાઠા રાજસ્થાની થાળી માં હોય જ છે. તેમાં ટામેટાં અને ડુંગળી મેઈન હોય છે.તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે દહીં સરસ લાગે છે. Alpa Pandya -
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#cabbageરવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય. Nilam patel -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ