ફરાળી ચટણી

Jahnavi Chauhan @cook_16588644
#ચટણી
રાજકોટ ની લોકપ્રિય / પ્રખ્યાત સિંગદાણા ની ચટણી જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
શેકી ને ફોતરા કાઢેલા સિંગદાણા 1 કપ, લીલા મરચાં 8-10 નંગ (તિખાશ પ્રમાણે ઓછા વધુ લઈ શકાય), 2 લીંબુ નો રસ, હળદર 1/2 નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર...બધું જ મિક્સરમાં પીસી લેવું
- 2
આ ચટણી થેપલા, પરેઠા, ભેલ વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ ચટણી ને ફ્રીજ મા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.. આ ચટણી ને સ્ટોર કરવી હોય તો તે માં પાણી નાખવું નહીં..... લીંબુ ના બદલે લીંબુ ના ફુલ પણ લઈ શકાય.... ચટણી ને લીકવીડ ફોમ કરવા માટે છાશ નો ઉપયોગ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટણી(Chutney Recipebin Gujarati)
#GA4#week4રંગીલા રાજકોટ ની આ બહુ જ પ્રખ્યાત ચટણી છે દેશ વિદેશ માં પણ લોકો ની પ્રિય બની ચૂકી છે આ ચટણી ખાસ ચેવડો ,વેફર સાથે ખાસ લોકો ખાય છે પણ તે ઉપરાંત ઘણી વાનગીઓ માં તેની મજા માણી શકાય છે ....અમારા ઘર ની પણ પ્રિય ચટણી છે .... Hema Joshipura -
શીંગ ચીકી
#GA4#week18શિયાળાની ૠતુ મા જેટલા પ્રમાણમાં ડ્રાઇફ્રુટ ખવાય છે તેટલા જ પ્રમાણમાં શીંગ(માંડવી ના બી )પણ ખવાય છે . કારણ કે તે પોષક તત્વો થી ભરપુર છે શરીર મા ઠંડી સામે લડવા ની તાકાત પણ આપે છે. Krupa -
વેફર,ચેવડો,ચટણી (Wefar Chevado Chutney Recipe In Gujarati)
#CT રાજકોટ માં ગોરધનભાઇ ગોવિંદજી ની વેફર,ચેવડો અને ચટણી ખૂબ જ પ્રયખ્યાત છે.1885 માં ગોરધનભાઇ એ જ્યુબિલી વિસ્તાર માં વેફર,ચેવડો અને ખાસ તો ચટણી નું વેચાણ શરૂ કરેલું અને ત્યાર થી લઈ ને આજ સુધી તેમની વેફર અને ચટણી રાજકોટ માં તો પ્રયખ્યાત છે જ પણ રાજકોટ ના આજુબાજુ ના વિસ્તાર માં પણ એટલી જ પ્રયખ્યાત છે Bhavini Kotak -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
ચટણી (Chutney Recipe in Gujarati)
#GA4#week12#pzal-penutઆજે આ ચટણી બનાવી છે તે રાજકોટ ની પ્રખ્યાત છે. તેમાં લીલા મરચા,મીઠું,હળદર,હિંગ અનેલીંબુ ના ઉપયોગ થી બનાવવા માં આવે છે. આ ચટણી તૈયાર પણ મળી રહે છે. તેમાં લીંબુ ના ફૂલ ઉપયોગ કર્યો હોય છે. જે લાંબા સમયે શરીર ને નુકશાન થાઈ છે. માટે ઘરે બનાવેલી ચટણી માં લીંબુ નો રસ નાખવાથી એવી જ સરસ રહે છે. તો ઘર ની બનાવેલી ચટણી ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
-
-
-
ઓટ્સ ના પુડલા(Oats pudla recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી વાનગી , જે નાના મોટા બધા જ ને ભાવે .#trend Madhavi Cholera -
અવનવી ચટણી 10
#ચટણી#ઇબૂક૧#૩૧હાલ ચટણી વિક ચાલે છવા તો આપડે આજે વિવિધ ચટણી ઓ બનાવીસુ. ગ્રીન ચટણી 2 પ્રકાર ની, ટોમેટો ચટણી 2 પ્રકાર ની.લાલ મરચાં ની ચટણી, વેજ.ચટણી, ફ્રુટ ચટણી, બીટ ની ચટણી,ખજૂર ની ચટણી.કોથમીર ની ચટણી Namrataba Parmar -
ગોરધનભાઈ ની ચટણી (Gordhanbhai Chutney Recipe In Gujarati)
#RC1Week1આ રેસિપી રાજકોટ ની ફેમસ ગોરધનભાઈ ની ચટણી તરીકે પ્રખ્યાત છે...આ ચટણી વેફર અને સેન્ડવીચ સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી માં તે લોકો લીંબુના ફૂલ નો ઉપયોગ કરે છે પણ મેં લીંબુનો રસ વાપર્યો છે. KALPA -
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
રાજકોટ ની લીલી ચટણી
#ચટણીઆ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય.. Sunita Vaghela -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૧રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે. Avani Suba -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ચટણી એ ઘટ્ટ અને સ્મૂધ હોય છે. આના માટે ચટણી બનાવતી વખતે તેમાં એક બ્રેડ એડ કરી દેવાથી તેનું ટેક્સચર ખૂબ સરસ બને છે. Neeru Thakkar -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famouse Chutney Recipe In Gujarati)
#GA4#Week4ઘરે બનાવી સ્ટોર કરી શકાય છે રાજકોટ ની પ્રખ્યાત ચટણી Dilasha Hitesh Gohel -
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
-
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
ગ્રીન પીનટસ સલાડ (Green Peanuts Salad Recipe In Gujarati)
આ ખૂબ જ સેહલી અને સ્વાદિષ્ટ સલાડ રેસિપી છે નાના મોટા દરેક ને ભાવે એવી અને શિયાળા માં ખાવા ની ખૂબ મજા આવે Nayan Parekh -
લીલા મરચાંની ચટણી(Grren chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી સ્વાદ મા ખટમીઠી હોય છે. ને નાના -મોટા સૌ ને ભાવે છે. Rupal Ravi Karia -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
-
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11490982
ટિપ્પણીઓ